________________
કહેવત સંગ્રહ હરામને માલ હરામમાં જાય. હરામને માલ હાશ કરીને ખવાય નહીં. જેમ આવ્યું તેમ જાય. સ્વસ્તિનું ડચકારે જાય. હરામને માલ હજમ થાય નહીં. હરામના દામ, જાય કઠામ. અણહક્કનું ખાય તે દાળવાટે થાય, હક્કનું ખાય, તે અભરે ભરાય. દાહ–બાજંદા બાળ રચી, લાખ રૂપકા મૂલ;
દે ઘડીકા દેખનાં, આખર ધૂલકી ધૂલ. ૧૮૨ Evil gotten, evil spent. Acquire wickedly, and spend foolishly. Ill gotten, ill spent. A thief's bag yields only dust.
Cheating play never thrives. ૧૨૨. ઉલટ ચાર કેટવાલને દંડે. ૯
સામી ઘડી સાલવી, ને દાઝે દુભાણા. ફળીઆમાં હગવું ને ડોળા કહાડવા. ઉલટ ચાર કેટવાલને દંડેપારકી છડીમાં હગવું ને કરાંઝવું. ચેરી ઉપર શિરજોરી ઘેલૈયામાં જમવું ને પાંચ પત્રાળાં. અણુકમાઊને ઊનાં પાણુ ખૂબી ઉપર ખાસડું નેકી પર જાર. કુંડળીઓ-કલિજુગહુકે રાજર્મ, ભયે અંધેરે ઘેર;
ભીડ પડે કેટવાલકું, ઉલટા દડે ચોર. ઉલટા દડે ચેર, જેર કેટવાલ ન ચલે; શાહુકારકા વજીર, લાંચ લે અન્યાય બેલે. કહે દીન દરવેશ, ન રહે ધરણકે પાયે;
મર ગયે ગરીબ સબ, કલજુગ આયે. ૧૮૩ Roguery supplants justice.
૧ “સ્વસ્તિ,” શબ્દ દાન લેતી વખતે બ્રાહ્મણે બોલે છે તેવું, “સ્વસ્તિ’ કહીને લોકોને ભેળવીને લીધેલું દ્રવ્ય ડચકારે” એટલે તાકીદે જાય. ૨ અભરે ભર્યા વગર. ૩ સાલવી દબાવીને લીધી. ૪ ડરાવવું. ૫ માણસને દસ્ત કબજે હેવાથી જોર કરવું પડે ત્યારે જે અવાજ કરવું પડે છે તે “કરાંઝવું.” ૬ ધેલૈયાને કાઠીયાવાડમાં, લાખા કહે છે. ૭ પિંજારજોડા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com