________________
કહેવતસંગ્રહ
૨
,
૩૧
૧
બાપ જમે ને દીકરે હગવા જાય. છીપે છીનાળું કરે ને બળદ બંધાય ઘાંચીના. Monarchs err, the people are punished, One does the blame, another bears the shame.
The poor do penance for the folly of their superiors. ૧૧૭. ઈશક આંધળો છે. ૨૩
ઇશક આંધળે છે. હગાણું ને કામી બાર ગાઊ ઊજડ દેખે. ઈશકકા ઘર ફના હે. વ્યભિચાર, કરે ખુવાર. જના વહાં ફના. ઇકી છવડા બાગમાં, જુના જોડા કાખમાં. ઈશકના માર્યા ચપણમાં ખાય. ઇશક ન જુવે જાત કજાત. નાગી દેખી સંન્યાસી ચળે. ઈશકના માર્યા ગાજર ખાવાં. રાજાને ગમી તે રાણી, છાણું વીણતી આણ. મન માન્યું ત્યાં જાત શી જેવી? દીલ લગા કે સગા. ઈશક લગા મિડકીસે પવની કયા ચીજ છે. ઈશક ઘેલો છે. કામી પુરૂષ આંધળો ભીંત. ઈશકનું મૂલ્ય નહીં. ઈશક બુરી ચીજ છે. વહાલામાં વટાળ છે? ' ઈશકની મારી જાય નાતરે, સાડલો કહાડીને પાથરે. ઈશકના માર્યા ઠીકરામાં ખાય. વિષયાસક્ત, વ્યાધિગ્રસ્ત. મન મળ્યું ત્યાં જાત ભાત શી જેવી? Fair is not fair, but that which pleaseth.
Fancy possesseth beauty. ૧૧૮. ગમે તેની ગાં-ગમે, ન ગમે તેનું પ્લે ન ગમે. પ ગમે તેની ગાં–ગમે, ન ગમે તેનું હે ન ગમે. . જેનું હે ન ગમે તેનાં હજાર ખોતરણું કહાડે. માથું કાપી એસીકે મૂકીએ, તે પણ કહેશે ખુંચે છે.
ન બધું ન બદું થાય, તેને શો ઉપાય? અણગમતી વહુ ઉમાદે નામ, ૧૧૯ તેજી ઉપર ચાબુક નહીં. ૯
(ડાહ્યા માણસ ઇસારેથી સમજે તે વિષે.) તેજી ઉપર ચાબુક નહીં. તેજી ચાબુક ખમે નહીં. ૧ શરૂ=રામપાત્ર. ૨ મેંડકી=બેડકી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com