________________
૭૪
કહેવત સંગ્રહ
૧G૭
૧૭૯
દેહરા–નમન નમનમે ફેર હે, બહોત નમે નાદાન;
દગાર દુના નમે, ચિત્તા એર કમાન. ધુત્તા હોય સલક્ષણ, વેશ્યા હોય સલજજ; ખારાં પાણનિર્મળાં, એ ત્રણે ચીજ અખજ્ય. ૧૭૮ મનુષ્યમાં નાપિક જુઓ, કાગ પંખી નિરધાર;
પશુમાં જાંબુક જુઓ, ઠગ ચંચળ સરદાર. સાખી પારધી બજે સત્સંગી, ભાલે તિલક નિશાની,
ભગવાં પહેર્યા, કંઠી બાંધી, એ રાખ સેલી ને વાની. મુખ મીઠાં મનમાં કપટ, સ્વાર્થ લગી સગાઈ છે,
કદી જોખમકારી જીવને મૂર્ખની મિત્રાઈ છે. ૧૮૧ Full of courtesy full of craft. He has one face to God, and another to devil. A honey tongue, devil at heart.
The fair speeches of a bad man are designed for treachery.
Beware of fine tongue, it will sting you mortally.
God is in his tongue and devil in his heart. ૧૧૨. પાડાને દરદ ને પખાલીને ડામ. ૧૩
પાડાને દરદ ને પખાલીને ડામ કરે કેક ને ભગવે બીજે. પિમલી જણે ને પિમલો સુવાવડ ખાય. દુઃખે પેટ ને કૂટે માથું. ઊંટ લુલું થાય ત્યારે ગધેડાને ડામ, જમવામાં જગલો, ને કૂટવામાં ભગલ. તરણું ન ચેરે બાવો બ્રહ્મચારી, પતિવ્રતા ઓ નારી, ખાતર પડાવે બાવો દુધાધારી; વચ્ચે માય જાય ઘરબારી. કરડે માંકડને માર ખાય ખાટલો. જમવામાં જીવો, સ્મશાને જાયશી. ખાઈ જાય ખોડી (ગાય)ર ને માર પડે હરેડીને.
ખાય પીએ ખાંડણી ને કુટાઈ મરે સુપડું. અપવાસ છે એવું કહીને જવા દીધાં. તે વાત જાનવરમાં ફેલાણી એટલે બીજાં જાનવર આવ્યાં. તેમાં એક સારે ગેછે આગે એટલે તેને મારીને વાળે ખાધો. ૧ અખજ્ય ખાવા જોગ નહીં. ૨ હરેડી જે ગાય કે ભેંસને, ખાવાનું દેખે ત્યાં કાંઈ ડર રાખ્યા વગર ઉપર જઈ પડવાની ને ખાવાની ટેવ પડી હોય તેવી..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com