________________
دف
કહેવતસંગ્રહ
ગુણુ ઉપર ગુણુ કરે, એ વહેવારાં વટ; ગુણુ ઉપર અવગુણુ કરે, તેને તા કૂટ. પાળી પાષી માટા કર્યો, જાત ન પૂછી જોય; ગુણ ઉપર અવગુણુ કરે, રખે કાઠી હાય.
૧૭૨
Save a rogue from the gallows, he will be the first to cut your throat.
Nothing emboldens sin as mercy.
Mercy murders but pardons those that kill.
૧૦૧
૧૧૩ મેટાને દુ:ખ છે. વળીની ગાં–માં એક ખીલે. મેટાને દુઃખ માટું હાય. સંપત તેવી વિપત. ઢાહુરામડે બડેલું દુ:ખ હૈ,
છેટેસે દુઃખ દૂર; તારે સબ ત્યારે રહે, ગ્રહે ચંદ્ર એર સૂર. કાન પાસે અવતરે, બડે ખાકે પૂત. માંગન માગે પામરી,૧ ધમૈં ન મીલે સુત.ર Little gear, little cares.
Regal honours have regal cares. Great fortune is great slavery.
૭
મેટાનું દુ:ખ માટું. માલની ગાં–માં સેા ખીલા. મેાટા તણું સર્વ મેટું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૭૩
૧૭૪
૧૧૪ લાલે લક્ષણ સઘળાં શૂળ. (લાભ વિષે.)
લેાલીએ સદા કંગાળ.
લાભે લક્ષણુ સધળાં શૂળ, લેાભ પાપ સધળાંનું મૂળ. લાભીનું ડાહાપણુ અરધું. શેઠ કેમ તણાયા, તે કહે લાભે લેાલે. લેાભે લક્ષણ જાય. લેાભીઆ વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે. અતિ લેાભ પાપનું મૂળ. પાપને! બાપ લેાભ. લાભીઆને કાઈ સગું નહીં, પૈસા સગા. લાભીએ ધનથી ધરાય નહીં, સદા ભૂખ્યા. ઢાહુરા—થાલ નહીં જ્યાં લાભના, શાલા સધળી જાય; તૃષ્ણાથી તરસ્યા સદા, ધનથી નહીં ધરાય. ખાય ન ખરચે શુદ્ધ મન, ચાર સખળ લેઈ જાય; પાછળથી મધમાખ જેમ, હાથ ધસી પસ્તાય. ૧ ઊનની હલકી શાલ. ૨ સુતર.
લાભ પાપ સઘળાંનું મૂળ. ૧૨
૧૭૧
૧૭૬
www.umaragyanbhandar.com