________________
કહેવત સંગ્રહ
૭૧
Diamond cats diamond.
Art must be deluded by art, ૧૦૯, બ્રાહ્મણવાડે ફાતિઆ. અપવાસીને ઘેર ઢોકળાં. ૫
(અશક્ય બાબત). બ્રાહ્મણ વાડે ફાતિયા. અપવાસીને ઘેર ઢોકળાં..
વાંઢાને ઘેર વલેણું. વાંઝીઆને ઘેર પારણું. અપાસરે ધોંસરું !' ૧૧૦. ભાગ્યે ગાડે ઘલાય. ૮
ગાગે ગળ્યાં ગટ, તેનાં નહીં કાગળ કે ખત. ભાગ્યે ગાડે ઘલાય. ભાંગ્યાંનાં ખોબરાં. મુવેલા માથું ઊંચકે નહીં. ઊટે ગળ્યાં તે લીંડાં. મસાણ ગયાં મુડદાં પાછાં આવે નહીં.
ભાગ્યું ઠામ કંસારે જાય. રૂઠયું કરું માવતરે જાય. ૧૧૧ હણતાને હણીએ તેનું પાપ દેષ ન ગણુએ. ૬ હણતાને હણીએ તેનું પાપ દેષ ન ગણુએ.
ૐ ગત રાય કર્યા. બાપનું પણ વેર તે લઈએ ત્યારે કરજ છૂટે. વીંછીના મહીંને ખાસડું. વીંછીનું મોત ખાસડે. લાત સાટે લાત, તેમાં કેણ ગણે ઘાત. Tit for tat. Like for like. Deceiving a deceiver is no knavery, He who pardons the bad injures the good. ૧૧૨. ઉપકારને બદલે અપકાર, ગુણના ભાઇ દેષ. ૧૨
ઉપકારને બદલે અપકાર. ગુણના ભાઈ દોષ. દયા ડાકણ થઈને ખાય. ખાઈને ખાસડાં મારે. જશને બદલે જુતી . દૂધ પાઈને સાપ ઉછેર. (તેવું તેનું ફળ.) પાળે સાપ કરડે. ગુણ ઉપર અવગુણ. ગુણ કુપાત્રને કર્યો તે જાય. દેહરા–આણંદ કહે પરમાનંદ, ગુણુ કર્યો કાં જાય;
સાવજ પડ્યો અજાડીએ, કહાડે તેને ખાય. ૧૭૦ ૧ અપાસરે સ૩ હેવા સંભવ નહીં. ૨ સિંહ, ૩ પીંજરું કે મુશ્કેલ જગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com