________________
કહેવતસંગ્રહ
સરખે સરખા મળ્યા, ને ભવના ફેરા ટળ્યા આવો ભાઈ હરખા, આપણું સૌ સરખા. વ્યસનીને વ્યસની મળે. આંધળાને હૈયાફૂટા મળે. જાતે જાત મળે ત્યારે રંગ જામે. પિતે પિતા ખીલાયું. જેવાં બાઈ તેવા ભાઈ કુતરાનું હે ગધેડે ચાટયું. કુંડુ કથરોટને હસે નહીં. જેવી લુચ્ચી લાલબાઈ તે ભડ ભીમ. યથા લાલા તથા કીકા. (યથા–જેવા તથાતેવા). समानशीलं व्यसनेषु मैत्री આવ બાઈ રૂડી, હું મુંડી ને તું કુડી. જોડે જેડાં મળ્યાં, ને ભવના ફેરા ટળ્યા.
છોકો માને પૂછે કે “મા, મેં ભલા, કે મેરા ભાઈ?” 1મા જવાબ આપે છે, જેનું મુવા ઢેડ, ઓર વો કસાઈ” (૧)
સજી પૂછે નજીવાને, “તું મને કાંઈ દે, નિછ પૂછે સછવાને, તારી એક ફૂટી કે બે. (૨) દેહરા–ખીરમાં ભેળી સાકર, દૂધમાં ભેળી ખાંડ,
'તું જાતકી કંચની, હમ જાતકે ભાંડ. ૧૬૩ પાની પાની મીલે, મીલે કીચર્સ કીચ; સજજનસે સજન મિલે, મીલે નીચર્સ નીચ. રાજાસે રાજા મલે, મલે નીચર્સ નીચ; પાની પાની મીલે, ભલે કીચર્સ ક. ૧૬૫ ગુણિયલકુ ગુણિયલ મીલે, રસકી લુંટ લુંટ; મૂરખ; મૂરખ મોલે, બડી માથાકૂટ. ૧૬૬ જેસેકુ એસા મીલા, મીલા બમનકુ નાઈ; એકને દીખાઈ આરસી, એકે ઘંટ બજાઈ ૧૬૭ ગ્યાનીસે ગ્યાની મીલે, કરે ગ્યાનકી બાત; ગહેસે ગદ્ધા મીલે, મારે લાતમ લાત. ૧૬૮ પટેલે માર્યા કુત્તા, તે મીંયાંએ માર્યા ઘેટા;
કોઈકેઈકી બાત કરે, વો ગામ સારકા બેટા. ૧૬૯ જોડકણું--અબે વ્યાસ ને કુબેર જાની,
એક રાખ ને બીજે વાની. ૧ ખીલાણું-શીવાયું,
૧૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com