________________
કહેવતસંગ્રહ
*
*
*
Coming events cast their shadows before.
The childhood shows the man, as the morning shows the day.
A crow never bears the good news
A good beginning makes a good end. ૧૦૬. સર્પ ગયા ને લીસરડા રહ્યા. ૫
સર્પ ગયા ને લીસરડા રહ્યા. રાજમહેલ ગયા ને રડાં રહ્યાં. રજ ગયે, રાજપુત ગયે, તબુત રહે. ઠાકર ગયા ને ઠગ રહ્યા. દેહરે–દાતા દાતા મર ગયે, રહે ગયે મમ્મીચૂસ;
લેનાં દેનાં કુચ્છ નહીં, લડને મજબુત. ૧૬૧ ૧૦૭. માંડ અસવારને મેડે ચડે. માંડ કમાઊ ને મેડો ઊઠે. ૮
માંડ અસવાર ને મડો ચહડે. માંડ કમાઊ ને મડે ઊઠે. . પર દહાડે ચડે પહેડીને ઊઠે તે શાં દાળદર કે? જેને હગતાં વાર, જેને જમતાં વાર તેના કામમાં શો ભલીવાર ? મોતની આળસે જીવે (નબળા શરીરવાળાથી) તેથી શું બને ? શેકા પાપડ ભાગે નહીં તેવા.
હે ઉપરથી માંખ ઉડાડવાની પેહેચ નહીં. દેહ–રાતે સુએ વેહેલે, ને વહેલો ઊઠે વીર;
બળ બુદ્ધિ બહુ ધન વધે, સુખી રહે શરીર. ૧૬૨ Early to bed and early to rise makes a man healthy, wealthy and wise.
Rise at six, and eat at ten, Eat at six and sleep at ten, Ten years ten times,
You may live then. ૧૦૮. જે જાલીઓ જોગી તેવી મકવાણી માલી. ૨૭
. (જેસે તેરા મીલા તે વિષે.) જેવો જાલી જોગી તેવી મકવાણી માલી. જેસી ફના ફકીરડી, વૈસા સાંઈનોદ ચાર ભાઈ ઘંટીચાર.' ૧ ઘંટી ચેરમેટે ચાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com