________________
કહેવતસંગ્રહ વાત ન કરીએ વાટે, વાત ન કરીએ ઘાટે, ને વાત ન કરીએ રાતે. વાડ વાત કરે ને કાંટે કાન ધરે. હોઠ ફડફડ્યા કે વાત ચરચાય. આબરૂ રાખવી જોઈને, વાત ન કરીએ કેઇને, પિટ દેવું જોઈને, નહીં તો કહેવું ન કોઈને. Even the walls have ears. It is not safe to confide our secrets on a road, nor
in the stillness of night, હ. સમતા ધીરજ)નાં ફળ મીઠાં છે. ૧૧
(ધીરજ રાખવા વિષે.) સમતાનાં ફળ મીઠાં છે. ધીરજનાં ફળ મીઠાં છે. સબુરીને બદલો સાહેબ આપે. ધીરાં કામ સારાં થાય, સબુરીનું ભાડુ ખુદા આપે. શીળાં કામ તે સાહેબનાં. ધીરજ મોટી વાત છે. તે તેલ જુઓ, તેલની ધાર જુઓ. ધીરજને ખરે ખપ સંકટ સમે. દેહરે—ધીરે ધીરે રાવતાં, ધીરે સબ કુછ હૈય;
માળી સીચે ગણું, પણ રત વિના ફળ ન હોય. ૧૫૭ ચાખ-કાં રે જીવ તું દગદગ કરે, તારે હઈએ ધીર ને ધરે;
. જેને માથે હતાલા, તેને અર્થ કેમ નહીં સરે. ૧૫૮ Patience is the plaster of all sores. Patience is bitter, but its fruits are sweet. Those that are slow, are sure.
Steady and slow must succeed. ૯૭. ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર. ૧૬
(ઉતાવળીઆ વિષે.) ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. આકળાના પાળીઆ થાય તે જીવતા ન આવે.
૧ આકળા(ઉતાવળીઆ)ના પાળીઆ, જે માણસ ધીંગાણામાં મરે તેના પાળીઆ અથવા ખાંભી, ખાંભા ઊભા કરવાની રીતિ પ્રસિદ્ધ છે. તેથી આકળા કે ઉતાવળી આ વગર વિચારે ઉતાવળમાં ધીંગાણું કરે માટે આ કહેવત થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com