________________
કહેવતસંગ્રહ
સેનું વળે આપે, ડું વળે તાપે. મૂખનું મળવું, ને માંકડાનું દળવું. સમાણસ વળે વાત, કમાણસ વળે લાતે. બેવકુફી કોઈના બાપની નથી (જે કરે તેની). મૂર્ખનાં ગામ જુદાં નથી વસતાં. મૂર્ખને માથે શીંગડાં નથી હોતાં. કુબુદ્ધિ, જીવ અને કપાસ, તે પીંજ્યા વિણ ન આવે રાસ. બેવકુફી અને એનસીબી જોડે રહે છે. આકીલકું ઈશારા, ગહેકે ચાબુક, દેહરા-મૂર્ખ સાથે ગોઠડી, ૫૬ પદ હેય વિનાશ;
મૂર્ખને પ્રતિબોધતાં, મનમાં થાય ખટાશ. ૧૫૫ ઊદેરાજ મૂર્ખ જાકી, કહા હેત હે ખાન;
બિન મતલબ ખારા લગે, સેહી મૂર્ખ જાને. ૧૫૬ Where ignorance is bliss, it is folly to be wise.
Wisdom and goodness to the vile seem vile. ૯૪. નવરે બ્રાહ્મણ નિત્ય કરે કે નિંદા કરે. ૧૨
(નવરા વિષે.). નવરે બ્રાહ્મણ નિત્ય કરે કે નિંદા કરે. નવરો હજામ પાટલા બડે. નવર બેઠે નખોદ વાળે. નવરે બઠે ઢેફાં ભાગે. નવરો હાથ ઉતરેડ ફેડે. નવરે હાથ તણખલાં તડે કે વાળ ચુંટે. નવર સલાટ પાહણે ભાગે. ગાળો દે કે કજીઆ કરે તે નવરાની નિશાની. નવરે વાણીઓ કાટલાં સાખે. નવરે બ્રાહ્મણ પાટલા પૂજે. નવરા બેઠા કામ કરે, વહાણ ઉકેલી ખાટલે ભરે. નવર બળદીઓ મોચમ ખુંદે. An idle brain is devil's workshop. They that do nothing learn to do ill. Idle hands shall always find some mischief to do. An idle man tempts the devil. લ્પ. પિટમાં તે પેટીમાં, ને હોઠ બહાર તે કેટ બહાર. ૮ પેટમાં તે પેટીમાં ને હોઠ બહાર તે કોટ બહાર. - - વાડ સાંભળે વાડને કોટે સાંભળે. ભીંતને પણ કાન હોય છે. ૧ ખાણું. ૨ ખારેઅળખામણ. ૩ સાંખે=માપ કે તોલ કરે. ૪ ચમકોડ, ઢેર બાંધવાની જગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com