________________
કહેવતસંગ્રહ
૫૮
- ૯૦, નાચવું નહિં ત્યારે આંગણું વાંકું. ૪
(નહીં કરવાનાં હજાર બહાનાં તે વિષે.) નાચવું નહીં ત્યારે આંગણું વાંકું. નહીં કરવાનાં હજાર બહાનાં. લખવું નહીં ત્યારે લેખણને વાંક. મન હોય તે માળવે જવાય. Where there is will there is way. A bad workman quarrels with his tools. Nothing is impossible to a willing mind. ૯૧. બેની લડાઇમાં ત્રીજાને લાભ. ૭ બેની લડાઈમાં ત્રીજાને લાભ. (ત્રીજાનું કામ થાય.) તરડ પડે ત્યારે આંગળી ખસાય. ઘર પતળ્યું તેની દિશા પતળી. વન પાળ્યું ત્યારે કુહાડાને હાથે મળે. ઘર ફુટયે ઘર જાય. પેટ પતવ્યું ત્યાં ક્યાં પાટો બાંધવો. તુમ લડે હમારી ફતેહ હય. By discord the greatest are destroyed. Divide and rule. In a quarrel between two, a third is a gainer. ૨, વેરી વશ આદરભાવ, ચાડીઆનું હે ચાંપવું. ૧૦ વેરી વશ આદરભાવ. વન (વિનય) વેરીને વશ કરે.
સતા કુતરાને રોટલો નાંખ (કે ચુપ રહે). દુશ્મનના ડાચામાં નાંખવાથી દબાય. સે સફારસ, ને એક મૂળાપણું (મૂળાપણી વધે) મૃદંગનું ચામડું લેટ લગાવી કુટે તે મધુરું બેલે. લાલચે લેવાય. ચાડીઆનું મહીં ચાંપવું. વેનું ઓસડ વહાલ. બેત–ન બરછીથી, ન ભાલાથી, ન ખંજરથી, ન તલવારથી,
જે મારે દુશમન તો તેને મારો ઉપકારથી. To stop the mouth of a dog with sop. To stop one's mouth with gold. ૯૩. મૂર્ખને કઈ પેરે સમજાવું, એને નિરો નરકમાં જાવું. ૧૪
(મૂર્ખને શિખામણ વિષે.) મૂર્ખને કઈ પેરે સમજાવું, એને નિષે નરકમાં જાવું. મૂર્ખને શિખામણ, વિષ બરાબર. શિખામણ આપવાથી મૂર્ખ કાપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com