________________
૬૨
કહેવતસંગ્રહ
ઉતાવળે સાત વાર પાછો વળે. ઉતાવળીઓ વહેલે થાકે. આકળા ઉતાવળમાં ગમે તેમ ભરડે કે વેતરે. બહુ ભૂખ્યા બે હાથે ખવાય નહીં. ' એકદમ લાડવો ખવાય નહીં. એકદમ કુદકે મરાય નહીં. પગથીએ પગથીએ ચડાય. આકડા ભાળી ઘડા ગુડે. ડાં દેખી ઘડાં ગુડે. જુ ભાણું પહેરણું કહાડી નાંખવું. ઉતાવળે આંબા પાકે નહીં. ઊતાવળો દડે તે અથડાઈ પડે. ઊતાવળમાં કાચું કપાય. આવતી ધાડે કાંઈઝેર ખવાય ? (ન ખવાય.) They tumble down who run fast. Hasty climbers have sudden falls. The more haste, the worst speed. Error lies always in haste. Haste makes waste.
Rome was not built in a day. ૯૮. બિલાડીને દૂધ ભળાવવુંદાણને ઘેર છાંટ ઊતારવી. ૮ બિલાડીને દૂધ ભળાવવું. દાણીને ઘેર છાંટ ઊતારવી. કરજદારને ઘેર ગાડું. ચોરને ઘેર ગાડાં છેડવાં. લુહારવાડે સેય વેચવા જવું.
૧ ઉતાવળીઆ ચોરની પાછળ વાર ચડેલી હોવી જોઈએ એમ સ્વાભાવિક રીતે એક રે ધાર્યું. રસ્તામાં આકડા દૂરથી પવનથી તેણે હાલતા જોયા. તેણે ઉતાવળમાં ધારી લીધું કે વાર આવી. તેથી ઘોડાંને મારી નાંખી ડુંગરની ખીણમાં ચાર ઉતરી ગયા.
એટલે આકડા જ્યારે કુલે છે, કુલ આવે છે ત્યારે ઘળાં કુલ મથાળે પુષ્કળ આવવાથી ઘળા દેખાય છે. તેવા આકડા પવનથી હાલે ત્યારે વેગળથી માણસ જેવો ભાસ થાય છે. તે વખતે બહારવટીઆમાં ઉતાવળા હેય તે આકડાને માણસ ધારીને ઘોડાં કાપી નાખીને પિતે નદીની ખીણમાં કે ડુંગરમાં કે ઝાડીમાં સંતાઈ જાય એ બહુ ઉતાવળનું પરિણામ છે. “આકડા ભાળી ઘડાં ગુડે,” તેમ ખેતરમાં ચાડીઆ કે ડાં ઊભાં કરે છે તે જોડાજોડ ખેતરમાં આડાં વધારે હોય તે માણસ જેવાં દેખાય, એટલે શત્રુ પાછળ આવી પહોંચ્યા છે એમ માનીને “ડાં દેખી ઘોડાં ગુડે” એમ પણ કહેવત થઈ છે.
૨ બિલાડીને દૂધ સંભાળવાની ભલામણ દેવી. ૩ છટ=દાણની ગુણ (દાણું એટલે માલ ઉપર જકાત ઊઘરાવનાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com