________________
કહેવતસંગ્રહ
: હંસા પ્રીતું કાયકી, વિપત પડે ઊડ જાય;
સાચી પ્રીત શેવાળની, જળ ભેળી સુકાય. ૧૩૯ સોરઠા–સુખમાં પ્રીતિ સવાઈ દુઃખમાં મહટાળદીયે;
તે પાસે કેણું જાય, રામ કચેરી રાજીઆ. ૧૪૦ નહાનાંથી નેહ, કાલાંથી કરીએ નહીં; છટક દીએ છેહ, સરવાળો સાધે નહીં. ૧૪૧ સારસ પક્ષની જેડ, જુદું એકે નવ રહે; પડે એકની ખેડ, બીજું ના બચી શકે. ૧૪૨ મેઢે મીઠી વાત, પાછળ વગેણું કરે; એ અકમ જાત, સાચું સેરઠીઓ ભણે. ૧૪૩ મોઢે કડવું કહે, વાંસે કાંઈ બોલે નહીં; તેવાને નહી ભે, સાચું સોરઠીઓ ભણે. ૧૪૪ માયા કેરા મિત્ર, જગમાંહી ઝાઝા જડે;
પરમારથ તણી પ્રીત, કોઈક પાળે કીસનીઆ. ૧૪૫ ભૂતની ભાઈબંધીમાં જીવનું જોખમ. A sensible foe is preferable to a foolish friend, He is not a fool that fool is, but he that with
& fool deals. ૮૬. માછલાને જળ સાથે પ્રીતિ, જળને કાંઈ નહીં. ૫
(એકતરફી પ્રીતિ વિષે.) માછલાને જળ સાથે પ્રીતિ, જળને કાંઈ નહીં. વ્યસનીને મન વેશ્યા, વેશ્યાને મન પશમ. જાર પુરૂષની પ્રીતિ, જાર કર્મ કરતાં સુધી. ગરજવાનની પ્રીતિ ગરજ સરતાં સુધી.
વૈદ્ય ઉપર પ્રીતિ, રોગ મટતાં સુધી. ૮૭. માથું આપે તે મિત્ર. ૮
માથું આપે તે મિત્ર. દુઃખ પડે ત્યારે સ્તની પરીક્ષા. . મામલામાં ખરા ખોટા મિત્રનાં પારખાં પડે. દેહરા–મહેબત કીજે મરદકી, કબહુ આવત કામ;
શિર સાટે શિર દેત હે, દુખીઅનકે વિશ્રામ. ૧૪૬ ૧ મહીં ફેરવીને બેલાવવાની ઈચ્છા પણ ન કરે. ૨ ખામી. ૩ ભય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com