________________
પ
કહેવતસંગ્રહ
છાસના લાલ ને ઘીની મેાકળ,
૮૩. ખાળે ડુચા ને બારણાં ઉઘાડાં. ૧૧ ખાળે ડુચા ને ખારાં ઊધાડાં. ઊંટ સલીતા જાય ને ડાસી પુણીએ વીશે. પરણ્યાની ભાષા તે નાતરાની છૂટ. કાડી કાડીમાં કૃપણુ, તે રૂપીઆમાં દાતાર. બીના ધડા ઢળતા મૂકયા, અને કાચલી–ઢ્ઢાડી ખરચ કરે ને ન જાય વાહ્યો, તેનું નામ ખીજો ડાહ્યો, ઉંટનાં ઉંટ ઊડી ગયાં, તે ગધેડાના પાડર પુછાય. અર્ધ શેર સારૂ ડાહાડીએ જાય, ડાહાડ શેર ધરમાં ઉંદર ખાય. તેંકે તાળું.
કાઢે બાંધ્યાં.
દાહરા—પે તેનું લેખું ગણે, ખરચે અવર અપાર; ખાસે ડુચા ખાળમાં, ઘર ઊધાડાં દ્વાર.
Penny wise pound foolish.
૮૪. ખળીઆના એ ભાગ. ૭
ખળીઆના બે ભાગ મારતા મીની દુની. ખાંડા ખળતું રાજ. Might is right.
જોરાવર જીતે.
જીસકી તેગ ઉસકી દ્વેગ,
હમારાખી લગતા હૈ.
જખરાની પાંચશેરી ભારે.
૮૫. નાદાનની દોસ્તી જીવનું જોખમ. ૧૫ નાદાનની દાસ્તી, જીવનું જોખમ. पंडितोऽपि वरम् * शत्रुः न मूर्खो हितकारकः નાદાન દાસ્ત કરતાં દાના દુશ્મન સારા. મૈત્રી સાચી, જેવી દૂધ તે પાણીની. સાચી પ્રીત શેવાળની જળ ભેળી સુકાય. એદિલ ચાકર દુશ્મનના અર્થ સારે. ઢાહેરા—પ્રીતિ ઐસી જ઼ીજીએ, જૈસા ટંકણખાર; આપ જલે પર રીઝવે, ભાગ્યાં સાંધે હાડ,
૧૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મૂર્ખ મિત્ર વેરીના અર્થ સારે.
૧૩૮
૧ માકળ= ૨ પાડે=ભાવ. ૩ ડાહાડી=મકાનના દરવાજે જ જોરાવર=પૈસેથી, શરીરથી, કુટુંબથી, નાતથી ને અક્કલથી ૫ વર=શ્રેષ્ઠ. ૬ ઉકળતી વખતે એક બીજાને અચાવી લેવા યત્ન કરે છે.
www.umaragyanbhandar.com