________________
કહેવતસંગ્રહ
આગળ બેઠે ધરાળ નહીં, ને પાછળ બેઠે ઊલાળ નહીં. લુંટાયાનું શું લુંટે, તે વેરાગીનું શું ઝુંટે? એક ગેાદડી તેમાં પાથરવું શું ને એવું શું? ખાવા ઊઠ્યો બગલમાં હાથ, શું કરે આવા કાનડનાથ. દાહરા સહુ સુતા એટલે, મુલ્લાં સુતા મસીત;
આઇડી વગર ભાયડા, જ્યાં પડ્યા ત્યાંઢા નચિંત. ૧૩૬ Beware of him who has nothing to lose. Where nothing is to be had, the king loses his right. Beggars can not be bankrupts.
He is as free as the wind.
૫૫
૮૨. જેને નહીં લાજ તેને અર્ધું રાજ. ૧૭
નાગેા માણસ સૌથી આધે. જેતે નહીં લાજ, તેને અર્ધું રાજ, નાગા ખાદશાહથી (સૌથી) આધેા.
હેડી પાડે પેઢુંડી, નાગી મારે ઠંકડા,
જેને બધે એટલાં શાથે. અઢારે પેાશાકના ધણી. નાગે કુલે ફતેમાં. નાગાને કુલે બાવળાએ ન કરૂં વા, જમું ખરા, અઢારે વર્ણ ભારે.. નાગાની ટાળી, અચાનક કે રાળી. સવાલ-કિસ કારન એ નાચત ગદ્દા.પ
નાગેા ગરજે ઘણું.
નાગા મેં કે જાગાર મે. છત્રપતિ કે પત્રપતિ.૩ ઉગ્યા, તા કહે છાંયડા થયા. તે મને શેઠ કરેા.
માથે નાંખ્યા છેડા, પછી ગમે તેમ ખેડા,૪
જવાબ-આગે નાથ ન પીઅે બંધા, ઇસ કારન એ નાચત ગઠ્ઠા. Beware of him who regards not his reputation. When the heart is past hope, the face is past shame. He who has no modesty has all the town for his own. He who has no shame, has no conscience.
૧ હેડી=મરાખરીએ.
૨ જાગા=પૈસાવાળા.
૩ પત્રામપાત્ર કે શકારૂં. ૪ ખેડા=હાંકા. ૫ ગધેડાને આગળ નાથ નાકમાં સુતરની દેરી નહીં, અને પાછળ કાંઇ બંધન નહીં તેથી ગધેડા છૂટા નાચે છે. ભાવાર્થ એ છે કે તેને નાત, જાત, વ્યવહાર, આબરૂ કે કાયદાનું બંધન નહીં કે મર્યાદા નહીં તેવા બેશરમ કે એહયા માણસ ગમે તેવાં ખરાબ આચરણ કરે એટલે ગમે તેમ નાચે કૂદે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com