________________
પર
વાટી ત૬ વઢવાણ, વીસારતાં ન વિસરાઈ
સેના સમાં પરાણ, ભેગાવહ તઈ ભગવઈ. ચંદનમિલિયાગિરિની વાતમાં – * કિહાં ચંદન મલિયાગિરિ, કયાં ચંદન મલીયાગરી, કિહાં સાયર કિહાં નીર; જ્યાં સાયર કયાં નીર; જે જે પડઈ વિપત્તડી, જ્યમ જ્યમ પડે વિપત્તડી, તે તં સહઈ સરીર. ત્યમ ત્યમ સહે શરીર.
ભડલીવાક્યના દેહરા ૫૦૦-૬૦૦ વર્ષ ઉપરના હોવ જોઈએ એ હરકોઈને કબુલ કરવું પડે તેવું છે. એ દેહરા હાલની ગુજરાતીમાં હોય તેવી રીતે લેકે બોલે છે, અને છપાયા છે તે પણ તેવાજ છે. એક બ્રાહ્મણ પાસેથી મને એની જૂની હસ્તલિખિત પ્રતિ+ મળી છે, તેમાંને નમુનો આ પ્રમાણે છે.
જઉ પુણ્ય દિયર ઉગમણુઈ, શ્રાવણિ ગજઈ મેહ; સોલે પુરે અંબરહ, મહીયલી જલ રેલેઈ 1 જલચર જલ ઉપરિ ભમઈ શ્રાવણ ઉચિ જેયંતિ; પુર અંઢાર મ િઘણહ, જલ યલિઈ કરેઈ ને ૨૩ સિંહ શુકલ શ્રાવણ જઉ આવઈ, તુ જલહર મૂલિથુ જાઈ
*આ દેહરે શામાંથી ઉતારી લીધો છે તે મારા સમરણમાં નથી.
આ પ્રતિનાં આગળ પાછળનાં પાન તૂટક હોવાથી લખ્યા સાલ મળી નથી. પ્રતિ ઘણી અશુદ્ધ છે, એટલે ભાષાના નમુના તરીકે નહિ પણ ફેરવાએલાં વાક્યના મૂળ રૂપનું ભાન કરાવનારા નમુના તરીકે થોડાં વાક્ય
આપુ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com