________________
કાજ સર્વ તતખણ તે સી, નવનિધિ વિકસે નાસ ઘરે. પણ ચઉદહસે બારોત્તર વારિસે, (ગાયમ ગણધર કેવળ દિવસે) ખંભનયર પ્રભૂપાસ પસાયે, કિ કવિત ઉપગાર (કરો) પરે”
આમાં બ્લેક ટાઈપમાં લીધેલાં રૂપ એ કાળની ભાષામાં હોવાં શકય છે કે કેમ, તે એ લેખકો જાણતા હોય તે જૂની ભાષાના નમુના તરીકે આવાં વાક્ય રજુ કરે નહિ.
લખવાની પેઠે કાચ્ચારના પ્રવાહમાં પડેલાં કાવ્યોની ભાષા કેટલી ફેરવાઈ જાય છે તે જોઈએ તે રાણકદેવીના દુહા કાઠિયાવાડમાં હમણાં બોલાય છે તેમાં અને જૂનાં પુસ્તકોમાં સંગ્રહાયેલા મળે છે તેમાં આ પ્રમાણે ફેર પડે છે.
લોકચારમાં. અમારા ગઢ હેઠ, કેણે તંબુ તાણિયા; સધરે મેટે શેઠ, બીજા વર્તાઉ વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને થો. મરતાં રાખેંગાર, ખરેડી ખાડે નવ થયો. વારૂ શહેર વઢવાણ ભાગોળે ભગાવો વહે; (આટલાદિ) ભગવતે ખેંગાર, (હવે) ભોગવ ભોગાવા ધણું.
જુનાં પુસ્તકમાં. રાણું સબે વાણિયા, જેસલું વડુહ સે; કહુ વણિજડુ માડિઉં, અમ્મીણ ગઢ હેઠિ. તઈ ગટુઆ ગિરનાર કાહુ, મણિ મત્સર ધરિઉ;
મારીત ખંગાર, એક સિહ ન ઢાલિઉં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com