________________
: કવિકમચરિત્રની વાર્તા ' મધૂસુદન નોમના કોઈ કવિએ ગદ્યપદ્યમાં રચેલી વિક્રમચરિત્રની વાર્તાનાં શેડાં પાના મારા હાથમાં આવ્યાં છે. નમુને આ પ્રમાણે છે –
ષિ કણક અનિ કાકણું, મોતી ઠાક અમૂલિક ઘણાં દેખિ ભમિ ભમર રણઝણિ, કવિ મદદન તુ ઈમ ભણિ. ૧૬૩
તદ્ધિ આ ઘેડ આગલ કરી, ટાડે રિહિજે વાધિ ધરીઃ વેલા જે વર પુહુકવા તણી, અહ્મ વેલા હુતિ અતી ઘણી. ૧૮૪
માંગલુરૂ રાકનજહ તણુ, અલબ દેશ તેહનિ અતિ ઘણુ, ભીમરાઇ તેહનું સૂત હોએ, તે વર હાં પધારિ સોએ ૨૦૭ લગન પછી તાિ જાઉ દેશ, તહાનિ પુડુચાડું નરેશ; વિક્રમચરીત્ર કિહિ લક્ષ્મણ રાત, માની અદ્વિ તહ્મારી વાત. ૨૦૮
પ્રથમિ પૂતલી બેલી એ રાજાભોજ ઇણિ સંઘાસનિ તે બિસિ જે અપાર ઉદાર્યગુણ હુઈ અને સામાન્ય ન બિસિ | તુ પૂતલીના બોલ સાંભલી રાજા અપાર વિસ્મય હ ! રાજા બોલ્યુંમુ સરુ ઉદાય ગુણકણ છિ ! તુ પૂતલીઈ કહું ! સજાભોજ તું સમુ અનેરૂ નીચ કેએ નથી | જે આપણુ ગુણ
આ પ્રતિની લિપિ જતાં તે સત્તરમાં સકાના પાછલા ભાગમાં લખાઈ હોય એમ લાગે છે. લખનારે કઈ કઈ શબ્દનાં રૂપ બદલી નાંખેલાં
લાગે છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com