SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદિક સંસ્કાર વિધિનાં પાનાંના ટુકડા મને મલ્યા છે, તેમાં વૈદિકમંત્રો સાથે વિધિ કરવા બાબત આ પ્રમાણે લખ્યું છે, “ત્રાબાને છર લ્યઈનિ ભણિયિ..એણે મંત્રે કાપિયિ પૂર્વવત લેઢાની છર કાપીયિ પિહિલું. ત્યાહા મૂકિ ... પાણી મૂકિ. ડાવિ પાશિ-વિષ્ણોદષ્ટ્ર.ચુથ એટલુ એણિપરિ કાપિ મંત્રના ભણિ...બેહુ હાથ ઉભા કરી માથિ લગાડી નિ....લિ રહીનિ પિરાવિઇ | ભૂરિનિ દર્ભ પિંજીલી અથ વીરતરણ | તીર લ્યઈનિ ભણિકરિ ) શીશલી, હેઠામિ ધેલું ...મંત્ર ભણિયિ | કિંપશ્યલિ પ્રજાપ પુમાનનિચ વાયુચ પુમાન ગર્ભસ્તપ્રાયશ્ચિત્ત સઆ, જ પાકુ શિરા=સંદિ...સૂઆરીયિ . પશ્ચિમાભિમુખ બિશિ ઉત્તરા પ્રસ્તરણ સ્તરિ પાગલ્યા ગલિ | ગૃહ્યોત શંગા આણિી વડનિ તેટા સાથિ...કરિ પછિ પિંડ વિસજિ 1 અગ્નિ સ્થાપનં...સો મિત્રા વરુણ પુમાન છે. સાવધિનાનુભૌ n હેમિ | ડાભની શેર તૂટી હેટી લગાડીને ભણિ વિષ્ણુ. અધર્યાતિ તે ઊપરિ બિશિ યમણે હાથે યમણા ખભા ઉપર કરીને નાભિ દેશની વિષિ અભિમર્શન કરી.... આ પાનામાં કેટલેક ઠેકાણે પડીમાત્રા અને કેટલેક ઠેકાણે ઉપર માત્રા છે. વચ્ચેના થોડા તૂટક કકડા મળેવા હેવાથી લખ્યામાલ મળી શકી નથી, પણ તે સં. ૧૬૦૦ની આસપાસની હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy