________________
जि, रुका. मलिका बलाकपाडि जि जुद्धा मुडुद्धा भजाडि । ति भू आ खडी आ घडी दंड किज्जि
रणम्मल दिहे. मुहि घास लिज्जि ॥६८॥x पहि ऊगमि पट्टणि पट्ट करि धगडायण धूंधलि धरूं ।
(૨૭-હમણાંજ ઇડરગઢ પર હુમલે લઈ જાઓ. રણમલ્લ પાસે જઈને એમ કહે કે –
1
.
'
. ' કે
's:
1:
3 *
* 14
૨૮. સુલતાનને હુકમ્ માથે ચઢાવીને એકદમ દીવાની (સુલતાન), માલદડ)-આપી દે, તેમ નહિ કરે તે ગરાસ અને મોટાઈ ઈને આખરે ગુલામની પેઠે ખાનને ચાકરી કરવી પડશે.
ર૯રીસથી તલવારપર હાથ નાખીને રણમલ્લે હુંકાર કરી સુલતાનના સેવકને કહ્યું, મારા શિરકમલપર પ્લેને પગ અડે (હું પ્લેચ્છને નમું) તો ગગનાંગણે સૂર્ય ઉગે નહિ !
૩૦. જ્યાં સુધી ગગનતલ નીચે સૂર્ય પ્રકાશે છે ત્યાં સુધી રણધીર પુરૂનું માથું ધગડા (મુસલમાન) ને નમશે નહિ. વડવાનળ-.
* આ ઉતારાના કેટલાક શબ્દો બરાબર સમજી શકાયા નથી.
+ “રણમલ છંદ”ની પ્રતિ સાક્ષરશ્રી કેશવલાલ હર્ષશય ધ્રુવે પુના “ડેકન કેલેજ માંથી મેળવી છે. તે સં. ૧૬૬પમાં લખાયેલી છે.
જ સરખા “વિમલપ્રબંધ” ખંડ ૭, ૬, ૭, ૭૮, ૮૦). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com