________________
ની જ્વાળા શમી જાય તે પણ ક્રી પ્લેકને એક ચાસપૂરે જમીન આપીશ નહિ. .
. ૬૮ મહા બળવાનને ધૂળમાં રગદળે તેવા કટ્ટા મલેકે, જે પ્રચંડ દ્ધાઓને પણ નાશી જવાની ફરજ પાડે તેવા છે, તે રણમલને જોતાં જ ભેય પર ગબડી પડે છે, ને દીનતાથી લાંબા થઈ હાથ જોડી દતે તરણાં લે છે. , , , , , ,
૭૦ ઇંડરને રાજા રણમલ્લ કહે કે સવાર થતાં પાટણ પાર્ટગર કરીને ધગડાઓને તગેડી કાઢ્યું અને આખો દેશ એકછત્ર નીચે લાવું.)
ભાલણ, નરસિંહ મહેતા, પદ્યનાભ, ભીમ એ વગેરે જૂની ગુજરાતીના કવિ છે. એમના કાળની ભાષાને આપણે જૂની ગુજરાતી ભાષા કહીએ છીએ; કારણ કે એ ભાષામાં હાલની ગુજરાતી ભાષાનાં જૂનાં પૂર્વ રૂપ છે. સાક્ષરશ્રી કેશવલાલભાઈએ રણમલછંદ ની પેઠે આ કાળનું કણમંત્રી કૃત “સીતાહરણ” કાવ્ય મેળવ્યું છે. એને નમુને આ પ્રમાણે છે.
કર્મણમંત્રીકન સીતાહરણમાંથી જ્ય લંબેદર વિહર, પહિત્ તુહ્મચું નામ; સુર તેત્રીસઈ તુમ તવઈ, કર્મણ કર પ્રણામ. ૧
* આ કાવ્ય પ૦૦ ટુંકનું છે. મૂળ પ્રતિ સંવત ૧૬૦૫ના કાર્તિક વદિ ૫ મે “વે. વછા ” ના હાથની લખાયેલી છે. - - બાળબેઘ એક્ષરો જોઈને વાંચનાર એટલે ભાગ વાંચવાનું છોડી ન છે એટલા માટે આ અને આની પાણીના બીજા ઉતારા ગુજરાતી ટાઇપમાં લીધા છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com