________________
२६]
सूय॥in सूत्र सा. ४ थे. उनिक्खिस्सामो,णो य खलु एवं पउमवरपोंडरीयं उत्रिक्खेयव्वं जहाणं एते पुरिसामने, अहमंसि पुरिसे खेयन्ने जाव मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोंडरीयं उनिक्खिस्सामित्ति कट्ठ इतिवुच्चा से पुरिसे तं पुक्खरिणिं जावं जावं च णं अभिक्कमे तावं तावं चणं महंते उदए महंते सेए जावणिसन्ने चउत्थे पुरिस जाए।सूत्र ५॥
ચોથા પાંચમાનો વિષય પણ એજ છે કે.
ત્રીજો પુરૂષ પશ્ચિમ દિશામાંથી આવ્યું, કમળ ઉપર મુગ્ધ થઈને લેવા ગયો બેને કાદવમાં ખુંચેલા છતાં જઈને વિચારવા લાગ્યું કે એ અનિપુણ હોવાથી એમ ખુંચી ગયા, હું નિપુણ છું માટે લઈ આવીશ, પછી અંદર જઈને કાદવમાં ખું, તેજ પ્રમાણે ચોથો પુરૂષ ઉત્તર દિશાથી આવેલે પિતાને નિપુણમાનીતળાવડીમાં પડી કમળ લેવા જતાં કાદવમાં ખુએ, હવે પાંચમે પુરૂષ તે લોકોથી વિલક્ષણ ભિક્ષુ આવ્યું ते छ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com