________________
દર્શન કરાવ્યાં, છતાં તે સમયે સાહિત્ય પ્રદર્શનમાં જૈન સાહિત્ય પરિ. પદ્દના પૂર્વના કાર્યવાહક શેઠ નેમચંદ નાથાભાઈ તથા ઝવેરી વણચંદ સાકરચંદ તથા હું પિતે વિદ્યમાન છતાં પણ બીજી અમદાવાદમાં સાહિત્ય પરિષદ્ ન ભરાઈ, તે આ કલિયુગનું માહાભ્ય વિના બીજું કંઈ ન કહેવાય,
યુરોપ અમેરિકામાં જૈન સાહિત્ય ફેલાય, અને જૈન સુત્રોના પાઠ તથા વિવેચકે રકમ બંધ હોય. છતાં મેંઘી કિંમતે પાશ્ચાત્ય લેકેનાં છપાયેલ સૂત્રો ચરિત્રો ખપે છે, અને આ દેશમાં જૈન સાહિત્યના વાંચકો ઓછા હોવાથી સસ્તી કિંમત પણે ખપતાં નથી, તથા પાશ્ચાત્યને વિષય. સમજવો સહેલે થાય છે, ત્યારે આ દેશવાળાને કઠણ લાગે છે, જેને ધર્મષ અજેનને હોય તેથી તેને તિરસ્કાર હોય, પણ જૈનમાંએ માંહોમાંહે અનેક ફાંટા હેવાથી જૈન સૂત્રો, નિયુકિત ભાગે અને. ચૂર્ણિએ પ્રાકૃત માગધી ભાષામાં ફેલાતાં અટકી છે, છતાં હાલમાં કોઈ અંશે ડ્રેપ ઓછો થવાથી રાજીંદ્રાભિધાન કોણ તથા હરગોવનદાસ. પંડિતકૃત પ્રાકૃત કેશ કે રતનચંદજીકૃત જૈન સુત્રોને માગધી ગુજરાતી. કેશ જૈન સૂત્રો સમજવા માટે ઘણું ઉપયોગી હેવાથી તેને પણ પ્રચાર થાય છે, જુની ગુજરાતીના પ્રચાર માટે તે વખતની ભાષામાં દેવચંદ લાલભાઈનાં આનંદ કાવ્ય મહોદધિનાં પુસ્તકે કે મેહનલાલ દેશાઈ સંગ્રહિત કે શ્રી વિદ્યાવિજય સંગ્રહિત તેમ બીજાઓએ છપાવેલ છે, તેનું સામટું લીસ્ટ છપાવાની ખાસ જરૂર છે, તેમ તેને સમજાવવા. માટે અમદાવાદમાં સાર્વજનિક પાઠશાળા ખોલી તેમાં જૈન સાહિત્ય. કે જુના સાહિત્યનાં ભાષા શીખવવા પ્રચાર થ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com