________________
ગુજરાતી ભાષાના જૈન જૈનેતર વિદ્વાનને તથા માસિક વિગેરે પના
કાર્યવાહકેને પ્રમો. (૧) હાલની ગુજરાતી ભાષાનું મૂળ કઈ ભાષામાં છે. (૨) ગુજરાતી ભાષા નામ કયારથી વપરાયું તેમ પહેલાં તેનું નામ
શું હતું ? તે શબ્દની પ્રથમ શરૂવાત કયા પુસ્તકમાં છે? (૩) ગુજરાતી ભાષાને મૂળ કવિ કે તેના કાવ્યને નમુને આપો. (૪) જૈન સૂત્રોના ટબા (સિબુક) ગુજરાતી ભાષામાં પ્રથમ કયારે
' થયા કેણે કઇ સાલમાં કર્યો તેને થડે નમુને આપે. (૫) આ સૂયગડાંગ સુત્રના બીજા આંધનું પ્રથમ અધ્યયન છેતેમાં
વપરાયેલા શબ્દના ગુજરાતી ભાષામાં લગભગ મળતા કેટલાક શદીના નમુના આપે. આ સૂયગડાંગ સૂત્ર અને તેના ભાગોને સંપૂર્ણ કેશ કરી આપવામાં
તૈયાર છે જેમાં મૂળ સૂતથનિયુક્તિના બધા શબ્દો આવવા જોઈએ. (૭) આ સૂયગડાંગ મૂળ સૂત્રની ભાષનું કઈ સાલનું અનુમાન થાય છે
અને નિર્યુક્તિની ભાષાનું કઈ સાલનું અનુમાન થાય છે. (૮) જે કઈ આ સંબંધમાં પ્રયાસ કરવા માગશે અને જેઓ લેખક
તરીકે કોઈપણ માસિકમાં લખતા હશે, તેનું સર્ટીફીકેટ મેકલવાંથી તે બધાને સૂયગડાંગ સુત્રના ભાગો ભેટ મળશે, લેખક નહિ હોય પણ માસિક વિગેરે પત્રના ગ્રાહકને તે પત્ર મારફતે પિણી કિંમતે મળશે. નંદસૂત્રમાં જે આચાર્યોનાં નામ છે, તે ઐતિહાસિક રીતિએ કઈ કઈ સાલમાં થયા છે, આ લેખક જે ગૃહસ્થ હશે તો તેને શું શું સાહિત્ય જોઈએ છે તે લખવું, જેનું કામ સારું હશે તેને યોગ્ય બદલે પણ મળશે, નીચલા ભંડારે, તથા લાયબ્રેરીઓમાંથી દરેકને વાંચવા માટે પુસ્તકો મળી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com