________________
૨]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
અનુભવ અને નિરીક્ષણથી રચાયેલા છે. આ વિજ્ઞાનના કાર્ય પ્રદેશ ઘણા વિશાળ હાવાથી તેના કેટલાક વિભાગા કરવામાં આવ્યા છે.
ભૃગાળવિજ્ઞાનના વિભાગા
,,
પૃથ્વીનું વર્ણન સંપૂર્ણ અને ચાક્કસ થાય તે માટે તેના આકાર, માપ, ગતિ, અંતર વગેરેની ગણના કરવામાં આવે છે. આ પ્રકારની ગણત્રીના વનને “ર્ગાણુતભૂગાળ ” કહે છે. પૃથ્વી અને અન્ય આકાશી ગ્રહેા અને ઉપગ્રહા વચ્ચે શું અંતર છે, પૃથ્વી કયાં, કેવી રીતે અને કેટલા વખતમાં પરિભ્રમણ કરે છે, પૃથ્વીના કટિ બધામાં કેટલું ઉષ્ણતામાન કે ભિનાશ છે, વગેરે સબંધી ચોક્કસ ગણના કરવી, એ ગણિતભૂગોળનું મુખ્ય કાર્યો છે. પૃથ્વી ઉપર જૂદા જૂદા દેશે અને રાજ્યે આવેલાં છે; અને દરેક રાજ્ય કે દેશ તેની વસ્તી, રીતભાત, ધર્મ, કાયદાકાનુન, ઉદ્યાગધ ધા, વ્યાપાર વગેરે સંબંધી જ્ઞાન એકઠું કરે છે. આવી રીતના વર્ષોંનાત્મક વિવેચનને “ રાજકીય કે રાષ્ટ્રીય ભૂગળ ' કહે છે. દરેક વિભાગમાં ઉપર્યુક્ત હકીકત કેટલા અંશે લાલોં કે હાનિકર્તા છે તથા કેટલા પ્રમાણમાં તે સંપૂર્ણ કે ન્યૂન છે વગેરેનું વર્ણન કરવું, એ રાજકીય ભૂંગાળના કાર્ય પ્રદેશ છે. અર્વાચીન આર્થિક યુગમાં દરેક દેશ આર્થિક પ્રતિ કરવા પુષ્કળ પ્રયાસ કરે છે અને પોતાની હદમાં હુન્નરઉદ્યોગેશ, વ્યાપાર, વ્યવહાર, દરેક જાતની પેદાશ તથા વૈજ્ઞાનિક સંપત્તિ કેટલી છે વગેરેની હકીકત મેળવે છે. આ વનને “ આર્થિક ભૂગોળ'' કહે છે. કાઈ પણ દેશ કે વિભાગની મુખ્ય પેદાશ તથા તેના ઉપર આધાર રાખતા આયાત કે નિકાશ વ્યાપારના વિવેચનને “ વ્યાપારી ભૂંગાળ' કહે છે. છેલ્લા પણ અતિ અગત્યના વિભાગ કે જેનું કાર્યાં ફક્ત વનાત્મક વિવેચનથી પરિપૂર્ણ થતું નથી તે “ પ્રાકૃતિક ભૂગે.ળ ' છે, પૃથ્વી ઉપર પથરાયેલા મૃદાવરણ તથા જળાવરણની સ્થિતિ અથવા કુદરતી રચનાનું
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com