SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર યુરેપનાં સંસ્મરણે (Luis XVI) હતો તે સ્ત્રી જેવો હતો. એ ત્રણે જર્મનીના દુશ્મને સ્ત્રીરૂપે જર્મન રાજમુગટને પિતાના હાથવડે ઊંચે ધારણ કરી ઊભા રહેલ છે એમ તેમાં બતાવી જર્મનીએ પિતાના બધા દુશ્મનોની મશ્કરી કરી છે. જમીનતળીયું ઘણું ઊંચું છે. રૂમમાં શણગારને પાર નથી. નંબરવાર ઓરડાઓ નીચે પ્રમાણે – ૧. શયનગૃહ–રૂપાને રૂમ છે. એમાં રૂપુંજ ચીતર્યું છે. અને કુલ રૂપે વાપર્યું છે પણ બધું સ્ટાઈલથી. એ sleeping room કહેવાતે હતો. ' ૨. પ્રતિગ્રહ-Working room–ઘણ રેનકદાર. ૩. સંગીતગૃહ-Music room-ખરેખર pictures. -que છે. એને ફેટે લીધેલ છે. દરેક રૂમમાં ઝુમર માઉન્ટન ક્રીસ્ટલનાં છે, ઘણા નિર્મળ દેખાય છે અને બહુ સારી રીતે જાળવી રાખ્યા છે. ૪. આતિથ્યગૃહ-Reception room–એમાં ખુરશીઓ બહુ સારી છે. દરેક રૂમમાં પીકચરે સારામાં સારા કળાવિધાયકો પાસે કરાવી મૂક્યાં છે. ૫. પર્વગ્રહ-Festival room–એમાં Mosaicનું એક ચિત્ર અને બીજા ઘણાં પેઇન્ટીંગ છે. રૂમ મોટે છે. અહીં મોટા પ્રસંગે થતા હતા. ૬. ભેજનગૃહ-Big Banquet Hall–ઘણો લાંબો અને વિશાળ. સીલીંગ પર “સવાર,” “બેર” અને “સાંજ'નાં ત્રણ ચિત્રો બહુ જોવાલાયક છે, એમાં સવાર-પ્રભાત વિગેરેનાં રૂપક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy