________________
યુરેપનાં મરણ
કોઈ સૌંદર્યને પૂજે છે. એ સર્વ તફાવત કળાની દૃષ્ટિએ સમજવા જેવી છે. પ્રથમ કપડાં પર પેઈન્ટીંગ થતું હતું, ત્યારપછી કેટલા ફેરફાર થયા, દરેક સૈકામાં ચિત્રકળા કેવી રીતે વિકાસ પામી અને દરેક સ્કૂલ કમ વધી તેને ઇતિહાસ સમજવાની જરૂર છે. એ ઉપરાંત કેન્સસ્કૂલ, જર્મનકૂલ, બેલીઅનસ્કૂલ, ડચકૂલ, ઇગ્લીશસ્કૂલ, નેર્વેજીઅન સ્કૂલ એ દરેકનો તફાવત, વિકાસ અને વર્તમાન શૈલી ઉપર બરાબર લક્ષ્ય આપવાની જરૂર છે. દરેક મેટા શહેરમાં ચિત્રસંગ્રહ ઘણું વિશાળ છે અને નીરખીને જોતાં ઘણે સમય લાગે તેવું છે એ વાત ખરી છે, પણ જે કળાની દષ્ટિએ ચિત્રકામ સમજવું હોય તે સામાન્ય જ્ઞાનની અને પ્રત્યેક સ્કૂલના ઇતિહાસના જાણપણાની ખાસ જરૂર છે. એ વગર એક એક ચિત્રના ત્રીશહજાર પાઉન્ડ કે સાઠહજાર પાઉન્ડની કિમત કેમ હોઈ શકે તેને ખ્યાલ આવવો અસંભવિત છે.
(૩) મનુષ્ય શરીરને અભ્યાસ. એને “એનેમી' કહે છે. એના અંગ પ્રત્યંગના અભ્યાસની ખાસ જરૂર બાવલાં–પૂતળાં જેવાને અંગે છે. દરેક પ્રજાએ બહુ જાતના બાવલાને સંગ્રહ કર્યો છે તેને અભ્યાસ જે “એનેટોમી” જાણું હોય તે આનંદ આપે છે. એક બાવલા–પૂતળાને બરાબર સમજવા માટે આ જ્ઞાનની જરૂર છે. એથી કળાકારની કૃતિને સાચે ખ્યાલ આવશે. એના અભ્યાસમાં પુસ્તકજ્ઞાન ઉપરાંત અવલક્તની બહુ જરૂર છે. જરા ટેવ પાડવાથી એ કળા પ્રાપ્ત થઈ શકે તેવું છે. દરેક વિભાગના સામાન્ય જ્ઞાનના પુસ્તકનું લીસ્ટ અન્યત્ર આપ્યું છે.
() સંગીત. (મ્યુઝીક). આ જરા આકરે વિષય છે. આપણું સંગીત તાલસુર પર રચાયેલું છે. યુરોપીય સંગીતમાં “હારમની ને મુખ્ય સ્થાન છે. મ્યુઝીક માટે પાછી ઇટાલીઅન, જર્મન, ફ્રેન્ચ, ઇગ્લીશ
સ્કૂલે છે. એ દરેકમાં છેડે શેડો તફાવત છે. બની શકે તે એના રિસિક માણસ પાસેથી આ તફાવત સમજી લેવો. એ ઉપરાંત સ્ટીમરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com