________________
ઉપાદ્યાત
સુષ્ટિસૌંદર્ય ઉપરાંત મેાાં દેવળા અને ભવ્ય મુકામેા છે. એની ખરી કિમત સમજવા માટે શિલ્પ-સ્થાપત્યના પ્રકાર અને દરેકની વિવિધતા અને વિશિષ્ટતાને અભ્યાસ કરવે.ગાથીક સ્ટાઇલ, કારીથીઅન ડેરીઅન અને કેરીઅન એ ત્રણેના પ્રકાર, રેમેનસ્ક સ્ટાઈલ, ગ્રીક સ્ટાઇલ, આઈ ઍન્ટાઈન વિગેરેને તફાવત ખરાબર સમજ્યા વગર શિલ્પના ખરા નમુનાઓનો ખ્યાલ નહિ આવે. મેટાં ભવ્ય દેવળેામાં કારીગિરી-શિલ્પ કેવું છે તેને બરાબર તે નહિ પણ ઉપરચેાટી અભ્યાસ કરવા માટે, કાંઈ નહિ તે આનંદ મેળવવા માટે પણ શિલ્પના પ્રાથમિક જ્ઞાનની મજા ઘણી છે. એના અભ્યાસ માટે પ્રાથમિક પુસ્તકાનુ' લીસ્ટ અન્યત્ર આપ્યું છે. વિશેષ અભ્યાસ કરવાની ઈચ્છાવાળાએ મેટાં પુસ્તકા શેાધી લેવાં. તદ્દન સાધારણ જ્ઞાનની ખાસ જરૂર છે. વખત ન હોય તે સ્ટીમરમાં પણ એને સહજ અભ્યાસ કરી લેવા.
(૨) ચિત્રકળા. યુરોપના પ્રવાસ દરમ્યાન દેવળેા ઉપરાંત અનેક મેાટી ગેલેરીએ આવે છે. એમાં લાખા રૂપિયાની કિંમતનાં ચિત્રા હોય છે. પેઇન્ટીંગ અને મેઝેઈક કામમાં ધણા તફાવત છે. પેઈન્ટીંગ એ કેન્વાસ અથવા શરૂઆતમાં કપડાંપર તેલ રંગથી કાઢેલ ચિત્ર હોય છે અને મેઝેઇક એટલે નાના પથરા કે આરસના ટુકડા ખેસાડી તેનું ચિત્ર અનાવ્યું હોય છે. મોઝેઇકના ચિત્રમાં કુદરતના દેખાવા અને મનુષ્યની છબી આવી શકે છે. આની કળા ખાસ સમજવા જેવી છે. એને વિકાસ પણ અભ્યાસ કરી સમજવા જેવા છે. એની જૂદી જૂદી સ્કૂલોને ખ્યાલ કરવાના છે. ઇટાલીમાં ચોર સ્કૂલ મેાટી છે: વેનીશીયન સ્કૂલ, ફ્લોરેન્ટાઇન સ્કૂલ, મીલાન ( અથવા લેાંબાડી ) સ્કૂલ અને રોમન સ્કૂલ. એ દરેકનો ખ્યાલ અને ખાસીઅત જૂદા જૂદા છે. એમાં મનુષ્ય શરીરને આકાર, ભાવ, અભિનય, મ્હાઢાના મ્હેરા, પરસ્પેકટીવ ( દેખાવ) અને દૂર નજીકના ભાવેશમાં બહુ વિવિધતા છે. કાઈ અભિ નય પ્રાધાન્ય છે, કોઈ હેરાપર ભાવ લાવવામાં કુરાળ છે, કોઇ નેસકિ ભાવા વધારે લાવે છે, કાઇ જનાવરના અભ્યાસ કરેલ હોય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com