________________
યુરેપનાં સ્મરણો
રહેલી છે તેને આપણને ખ્યાલ આવે છે અને અનેક નાની પેટી અગવડમાં આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ છીએ તે પર આપણું મુસાફરીની ફતેહનો આધાર રહે છે અને આખા જીવનમાં આત્મવિશ્વાસ અથવા સ્વાવલંબન અતિ અગત્યને સગુણ છે તેનું ભાન થાય છે.
વધારે મહત્વની હકીક્ત આપણા વિચારક્ષેત્રની થતી વિશાળતા છે. આપણને નિર્ણય કરવાનું સાધન આપણા વિચારોને સરવાળે છે, આપણું ભંડોળ નાનું હોય તે નિર્ણય કાચા–અધુરા-અપરિપકવ રહે. જેમ ભડળ મેટું તેમ નિર્ણય ચોકસ અને લાંબે વખત ચાલે તેવા હોય છે. એવા નિર્ણયે મુસાફરી પૂરી પાડે છે. દેશાટનના અનેક ગણે છે પણ અત્ર તે પર લેખ લખવાનું નથી. હિંદુસ્થાનની નજરે મુસાફરી કેવી રીતે કરવી અને તેને માટે તૈયારી કેવી કરવી એ અત્ર પ્રસ્તુત છે. આ બાબતમાં તેમાં ઘણું વિચિત્ર ખ્યાલ રહેલા અનુભવ્યા છે તેથી યુરોપની મુસાફરી કરવાને અંગે પ્રસ્તુત પ્રાથમિક બાબતેને ઉલ્લેખ પ્રથમ ક્તવ્ય ગણ્યો છે. માથામતિયારીએ.
| મુસાફરી કરવાનો નિર્ણય કેટલાક વખત પહેલાં કરવામાં આવે છે તે પર કેટલીક તૈયારીને આધાર રહે છે અને કેટલીક તૈયારી તે કરવી જ પડે છે.
યુરોપની મુસાફરી કરવાને સર્વથી વધારે અનુકૂળ સમય ગરમીને છે. એપ્રીલથી સપ્ટેમ્બર સુધીનો સમય બહુ અનુકૂળ છે. માર્ચ માસની અધવચમાં નીકળવાનું બની આવે તે ઘણું ઠીક પડે છે.
હિંદુસ્થાનમાં સમય મળે તો નીચેની બાબતે મુસાફરી કરવા અગાઉ કરી રાખવી બહુ ઠીક થઈ પડશે. 2) અભ્યાસ,
(૧) સ્થાપત્ય. યુરોપમાં ખરી જોવાની ચીને કુદસ્તના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com