________________
- (૧૭) પ્રાચિન કાળના માનસોની તેઓના દેવતાનાં સ્વરૂપ વિષે સાક્ષી.
અસલી ગ્રંથકર્તઓ તેઓના વાનાં સ્વરૂપવિષે શું ધારતા હતા તેનો વિચાર તેઓની લખેલી કેટલીક હકીક્ત ઉપરથી પહેલાં કરિશે. એપિકામસ જણાવે છે કે, પવન, પાણી, પૃથ્વી, સૂર્ય, વસ્તવ અને તારા એ છે. પ્રાદિકસ કહે છે કે સૂર્ય, ચંદ્ર, નદી, નાળાં અને સાધારણ રીતે બેલતાં, જે સર્વ પદાર્થો આપમને ઉપયોગી છે, તે સર્વને અસલી લોકો દેવ તરીકે ગણતા હતા; . જેમકે મીસર દેશના લોકો નાઇલ નદીને એક દેવ ગણતા હતા. અને એટલા માટે રોટલીને દમેતર, વાઇન દારૂને દાનીસેસ, પાણીને પેસીદેન, અને વચ્ચેવને હીસોસ તરીકે પૂજતા હતા. જર્મન લોકોના ધર્મ વિષે સીઝર પોતાનો એવો વિચાર જણાવતાં કહી જાય છે કે, તેઓ સૂર્ય, ચંદ્ર તથા અગ્નિની પૂજા કરતા હતા. હરેદેતસ ઇનિચવિષે બોલતાં એમ કહી જાય છે કે, સર્ય, ચંદ્ર, પૃથ્વી, આતશ, પાણી તથા પવનને તેઓ ભેગા આપતા હતા.
સેલસસ ઈનિ માટે બેલતાં એમ જણાવે છે કે, તેઓ રીસ એટલે આકાશનાં ચકને ડુંગરોની ટોંચ ઉપર બેગ આપતા હતા. તે વળી વધુ એમ કહે છે કે, એ દીસ પ્રાણીને દસ અથવા ઘિણેજ બુલંદ અથવા યસ, અથવા એદેનાઇ, અથવા સે થ, અથવા એમન અથવા સાધાન લોકો જેને પાય કહે છે, તેમાંનું ગમે તે કહિયે તે તેની ઝાઝી ચિંતા નહિ.
* એક યુનાની કવી અને વિદ્વાન. 1 એક યુનાની સુકી. ? એક મોટા યુનાની ઈતિહાસ કે જેને ઈતિહાસને પિતા કરી કહે છે. હું એક રૂમદ અને વિદ્વાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com