________________
(૧૧) એક રાક્ષસની સામે વેતિયાં ઉભાં હોય તેમ આપણે આપણા મનથી લાગિયે છિયે. વળી એવા પણ પહાડે છે કે જે તદન પસાર નહિ થઈ શકાય એવા છે કે જેની ખીણમાં વસનારા લોકો તેઓને પિતાની નાની સરખો દુનિયાનો છેડો સમજે છે. અરૂણોદય, સૂર્ય, - ચંદ્ર તથા તારા એ પહાડોમાંથી ઉગતા દેખાય છે ; આકાશ તેઓની ઉપર ટેકે દઈ ૫ડેલું દેખાય છે ? અને જયારે આપણી નજર તેઓની છેક ઉંચામાં ઉંચી દેખીતી ટોંચ સુધી જાય છે, ત્યારે જાણે આપણે પેલી ગમની બીજી દુનિયાના ઉંબર સુધી જઈ પહોંચ્યા હોઈએ એમ લાગે છે. હિંઆ આપણા પોતાના સપાટ અને ગીચ વસ્તી વાળા ચૂર પખંડનો તથા બરફથી ઢંકાયેલા સઘળા મહીમાવાળા આ૫સ પર્વતનો પણ આપણે વિચાર કરવાનો નથી ; પણ તે દેશ કે જ્યાં પહલથેહલાં વેદની ઋચાઓ ગવાઈ હતી અને જ્યાં દાકતર હુકરે એક ઠેકાણે ઉભા રહીને વીસ બરફથી ઢંકાયેલી ટૅચ જોઈ હતી કે જે દરેક ૨૦,૦૦૦ ફીટ ઊંચી હતી, અને જેઓ ઉપર ૧૮૦ અંશ કરતાં વધારે લંબાયલો દ્રષ્ટિમર્યાદાને આસમાની ગુંબજ ટેકો દઈ ઉભેલો હોય એવો જણાતું હતું, તે વિષે વિચાર કરિયે–અને ત્યારે જ આવાં મંદીરનો દેખાવ એક બહાદુર દીલને પણ અનન્ત (ઈશ્વર) ની ખરી હાજરી હજુર કેવું પુજાવી નાખે તે આપણે સમજવા માંડીશું.
નદિયો.
—૦૦– પહાડે પછી પાણીના ધોધ તથા નદિ આવે છે. જ્યારે આપણે એક નદીવિષે બેલિયે છિયે ત્યારે (જાણવું કે) એવા નામને મળતું ખરેખરૂં કાંઈ નથી. ખરી વાત છે કે આપણે રોજ આપણા રેહઠાણ પાસેથી પસાર થતો એક પાણીનો જથ્થો જોઈયે
* અરૂણોદય, સહવારનું પાહાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com