________________
આ પૃથ્વી ઉપરના અસલી વસનારા જે પદાર્થોને સ્પષ્ટ અથવા વાસ્તવ ગણે તે વિષય ઉપર હવે આપણે પાછા જઈએ. એક પથ્થર હઠ અથવા સીપ કે ઝાડ, પહાડ અથવા નદી કે વળી જાનવર અથવા માનસ, એ સર્વ વાસ્તવ પદાર્થો ગણાય, કેમકે એ સર્વે હાથથી અડકી શકાય છે. ખરું જોતાં, જે સાધારણ પદાર્થો તેઓના લાગણી જ્ઞાનથી જણાય તે સર્વે તેઓને મન તે વાસ્તવ થાય.
લાગંણી-પદાર્થોના સ્પેશ્ય અને અસ્પૃશ્ય
વિભાગ.
પણ મૂળાનના આ જુના સંગ્રહને આપણે બે વર્ષમાં વેંહચી શકશું–
() કેટલાક પદાર્થો, જેવાકે પથર, હાઠક, સીપ, કુલ, ફળ, ઝાઠનાં ડાંખળાં, પાણીનાં ટીપાં માટીના ઢગલા જાનવરોનાં ચામડાં અને જાનવરો પોતે, એ સઘળાં સઘળી બાજુએથી જાણે હાથવતે અડકી શકાય છે. એ પદાર્થો પોતાની સંપૂર્ણતામાં આપણી સમક્ષ છે, તેઓ આપણા હાથમાંથી છટકી શકશે નહિ. એમાં નહિ જણાયેલું અથવા નહિ જાણી શકાય એવું કાંઈએ નથી. એ * પદાર્થો પ્રથમ મંડળીના ઘણાજ જાણીતા શેરગતુ વપરાસના શબ્દ છે.
(૨) પણ જ્યારે આપણે ઝાડ, પર્વત, નદી, અથવા પૃથ્વી વિષે બેલિયે, ત્યારે વાત જુદી છે.
ઝાડે.
- એક ઝાડ કાંઈ નહિ તે પ્રાચિન જંગલમાંનું એક જુનું રાક્ષસી ઝાડ, જોનારને છક્ક કરી નાખે અને ઘેરી લિયે એવો કાંઈક અંશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com