________________
દઈએ છિયે, પણ ખાતરી કરવા માટે હાથ લગાડી પારખવાની પહેલી રીત ચાલુ રહી છે. ઘણાંક માનસે હાલ પણ એમ કેહશે કે, જે આપણા હાથને લાગી નહિ શકે તે વાસ્તવ નથી, તે જોકે એટલી જ ખાતરોથી તેઓ એમ કેહવાની બહસ નહિ કરશે કે, સર્વ વસ્તુઓ જે વાસ્તવ છે તેને વાસ કે વાદ હજ જોઈએ.
સ્પષ્ટ શબ્દનો અર્થ :
-૦૦ભાષાથી પણ ઉપલી વાત બહાલ રહેલી માલમ પડે છે. જયારે કશાના વાસ્તવવામાટે વાજબી રીતે શક રાખી શકાતો નથી, એવું આપણે કેહવા માગયે છિયે, ત્યારે આપણે તે વસ્તુને સ્પષ્ટ અથવા દેખીતી કહિયે છિયે. જ્યારે રોમન લોકોએ એ વિશેષણ બનાવ્યું, ત્યારે એનો અર્થ શું, અને તેઓ તેથી શું કેહવા માગતા હતા, તે તેઓ સારી પેઠે જાણતા હતા. તેઓ ૨૫ષ્ટ (Manifest) શબ્દનો અર્થ હાથથી અડકી શકાય અથવા ઠેકી શકાય, એવી વસ્તુને કરતા હતા. જે ” (Fendo) શબ્દ એ એક જુનું લાલિન ક્રિયાપદ છે, જેનો અર્થ “ઠોકવું મારવું” એવો થાય છે કે જે offendo અથવા defendo એટલે કોઇપાસેથી ધક્કો મારીને દુર કરવું? અથવા “મારવું” શબ્દોમાં જળવાઇ રહેલું છે. જેમ Fustis એટલે લાકડી, એ શબ્દ Fos—tis, Tons_tis, Fond-tis માટે વપરાય છે. તેમ Festus એક જુનું અનિયમિત કૃદંત fend અને tus ને
Q HU Hill Fendo, Fustis, sya Festus 21021 false વ્યા છે તે કેવળ જુદું છે, અને તે “ધન” (dhan) અથવા “હન” (han) છે જેનો અર્થ તોડી પાડવું થાય છે, અને જે ગ્રીક શબ્દ “થીનીન મારવું થીનાર” હાથેલી, સંસ્કૃત “હન” મારી નાખવું, “નિધની મૈત, ઈ. શબ્દોમાં જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com