________________
માગિયે, ત્યારે આપણને માત્ર એટલું જ કરવાનું બાકી રહે છે, કે પ્રથમ પ્રકટિકરણ અથવા ધર્મપ્રેરણા એ બે મહિના એકની પણ મદદવગર, તે ધર્મવિષયક વિચારનાં મૂળનું કારણ શોધી કાઢવામાં આપણી મેહનત કેટલી પાર પડશે. આપણી પાસે આપણી પાંચે ઈદ્રિયો છે, તથા આપણી સન્મુખ આખી દુનિયા જેવી છે તેવી પડેલી છે, જે વાતની સાબિતી આપણી ઇનિદ્રયો આપે છે. સવાલ એ છે કે, આપણે પેલીમેરની (બીજ) દુનિયાંવષે કેમ જાયું ? અથવા ખરૂં કહિએ તો આપણા આર્ય વડીલોએ કેમ જાણ્યું હશે ?
ઈન્દ્ર તથા તેનું પ્રમાણ.
હવે આપણે પેહલાથીજ આરંભિયે. આપણ પાંચ ઇન્દ્રિયોથી જે કાંઈ જણાય તેને આપણે વાસ્તવિક અથવા સ્પષ્ટ કરીને કહિયે છિયે. કોઇ નહિ તો અસલી માનસ તો એમ કહે, અને આપણી ઇન્દ્રિય જે કાંઈ સત્ય જ્ઞાન છે તે જ વાસ્તવિક રીતે જણાવે છે કે નહિ, એવો સવાલ એની વચ્ચે ખેંચી લાવ જોઈતા નથી. આપણે હાલ કાંઇ બરકમ અને હૂમ કે વળી એપીડેકલીસ અથવા એપેનીસફ સરખા માટે પણ લખતા નથી, પણ એથી કે કદાપિ ત્રીજી ઉત્પત્તિકાળના કોઈ ગુફામાં રેહનારવિષે લખિયે છિયે. તેને મનશું એક હાડકું, જેને તે હાથ લગાડી શકે, જઈ શકે
એક મહા વિદ્વાન ખ્રિસ્તિ ધર્મગુર જેણે ચાક મતનું બહુ સારી રીતે ખંડણ કર્યું છે. + એક મહાન ઈતિહાસ લખનાર. # એક પ્રાચિન કાળનો મહા વિદ્વાન જે પુનર્જન્મવિષે સારાં લખાણ કરી શકે છે. હું એક યુનાની વિદ્વાન જે અતિ મતને સ્થાપનાર કહેવાય છે.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com