________________
(૨૩) • પડે તેમ તેને પ્રાર્થના કરવી પડે, તેમ તેને દેવતાને ભોગ આ પવા પડે. વેદ તેનું ધર્મપુસ્તક હતું અને વેદની અપુરૂષય ઉત્પતિ એટલે પ્રકટિકરણ ગણાવાના દાવા ધર્મશાસ્ત્રના કોઈપણ ગ્રંથે જે મારા જાણ્યામાં આવ્યા છે તેના કરતાં હિંદુસ્થાનના પ્રતિપાદક ગ્રંથમાં વધારે કાળજીથી અને ચોકસાઈથી સંભાળ્યામાં આવ્યા છે.
અને તે પણ એકાએક, જે કોઈ માનસ ત્રીજા આશ્રમમાં અથવા વનવાસમાં દાખલ થાય કે તરત જ તે આ સઘળાં બંધનમાંથી મિકળ થતો. થોડેક વખત સુધી તે બાહ્ય દેખીતાં) ક્રિયા કર્મ કર્યો જાય, પિતાની પૂજા પ્રાર્થના કરે, તથા શિષ્યાવસ્થામાં જે ધર્મશાસ્ત્ર શિખ્યો હોય તેનું પુનરાવર્તણ કરે (ભાણે) પણ ઉપનિષમાં જેવો માત્મા પ્રગટ કર્યામાં આવેલો છે તેવા આત્માનું મનન કરવા ઉપર પિતાનું ચિત્ત લગાડવાનો તેનો મુખ્ય હેતુ હતો. જેમ જેમ વનવાસમાં તેને પોતાનું ખરૂં ધામ મળતું, જેમ જેમ જે સઘળાને પૂર્વે તે પોતાનું કરી કહેતા, પિતાના અંહિતાનો ત્યાગ કરે છે તથા જે સઘળું શારીરિક અને ક્ષણિક હતું તેને તજી દો અને પોતાનો સત્યાત્મા તેને અમરાત્મામાં મળ્યો જતે, તેમ તેમ નિયમ, વ્યવહાર અને જ્ઞાતિબંધનના તથા દંતકથા અને બહારથી પાળવામાં આવતા ધર્મ, એ સઘળાં બંધનો તેની આગળ છુટી જતા. હવે વેદ તેને મન માત્ર અપરાવિવા થઈ જતા ય વચમાં નડતી અડચણ સરખા ગણાતા ; જુના દેવતા, અગ્નિ, ઈદ્ર, મિત્ર, અને વરૂણ, વળી વિશ્વકર્મન અને પ્રજાપતિ સઘળા માત્ર ખાલી નામ પેરે અલોપ થઈ જતા. માત્ર આત્મા અને બ્રહ્મ તેની પાસે રહ્યા અને સર્વોત્તમ જ્ઞાન આ શબ્દોથી દશવવામાં આવવા લાગ્યું, તરવમતે છે (છે) ; (એટલે) જન્મ યારે બીજું સઘળું, જે ડોક વખત તારું હોય એમ લાગતું, તે અલોપ થઈ જાય છે ત્યારે તું પોતેજ તારે પિતાને સત્યાત્મા છે, જેને કદી પણ તારી કનેથી લઈ શકાતો નથી; જયારે જે સઘળું પેદા થયેલું હતું તે એક સ્વાપરે ફરી અલોપ થઈ જાય છે, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com