________________
( ૧૨ ) શકાય. તે માટે અનંત એટલે અંતવિનાનું એમ નહિ સમજવું પણ અંતબહારનું. આ અગત્યને ભેદ કદી ભુલો ન જોઈએ. શબ્દના ચ કસ અર્થ સ્વીકાર્યા પહેલાં આવા મોટા વિષય કદિયે સમજાશે નહિ.
જેઓ એમ કહે છે કે ધર્મ જેવું કશું જ નહિ અને હવું પણ ન જેછે તેઓનો મુખ્ય વાદ એ છે કે આપણામાં ઈન્દ્રિજ્ઞાન અને બુદ્ધિજ્ઞાન પોતપોતાની ક્રિયા કર્યા જાય છે અને એ બંનેથી મનુષ્યશકિત સધના કાર્યને પુરી પડે છે; તેમજ, એ બંનેને લીધે ધર્મજ્ઞાન (શ્રદ્ધા) જેવા ગુણની મનુષ્યને કશી અગત્ય પણ નથી. અને વળી ઇન્દ્રિજ્ઞાન અને બુદ્ધિજ્ઞાન એ બેથીજ મનુષ્યને ધર્મજ્ઞાન જેવા ગુણ મળવાને કશો સંભવ પણ નથી. એના ઉત્તરમાં કર્તા કહે છે કે તમારાજ વચન સ્વીકારી હું સિદ્ધ કરી આપીશકે જે ઇન્દ્રિ પિતાની ક્રિયા કરતી રહે અને તેને આધારે બુદ્ધિ પિતાની ક્રિયા કરતી રહે, તો એ બંને ક્રિયાના પરિણામ દા. ખલ શ્રદ્ધાને આવવાનો સંભવ છે એટલું જ નહિ, પણ એ શ્રદ્ધા આપણને અવશ્ય થઈ પડશે !—જો ઇન્દ્રિતાન અને બુદ્ધિજ્ઞાન આપણામાં છે, તો ધર્મજ્ઞાન હોવું જ જોઈએ; હેવાવિના રહેજ નહિ, તમારે જોઈયે એમ અટકાવને. ધર્મજ્ઞાન (બધા) જેવી કેઈ શકિત મનુષ્યમાં છે એવું સિદ્ધ કરવાને આપણને એકજ વાતની અગત્ય છે–તે ઇનિદ્રાન, જેને માટે આપણી સામેવાળ્યા પોતેજ હા કહે છે. ઇન્દ્રિજ્ઞાન મળ્યું તે ધર્મનાન પોતાની મેળેજ આવશે બીજું પહેલાનું પરિણામ છે. એ ધર્મજ્ઞાનનું મૂળ શોધતાં કેઈ નવી શકિત કે છુપા ભેદની કશી જરૂર નથી. તેમજ કાંઈ કૃતિ (પ્રકટિકરણ) ની પણ જરૂર નથી. ઇન્દ્રિત્તાન મળ્યું કે માત્ર ઇતિહાસને જ આધારે ધર્મજ્ઞાન સિદ્ધ થશે.
આગળ વધતાં ગુરૂરાય કહેવા માગે છે કે મનુષ્યમાં ધર્મની કાંઈ જુદી પ્રેરણું નથી–અથવા ધર્મ કાંઈ એક મનુષ્ય કે એક પ્રજાને ઈશ્વરે સઘળો તાજ અને તિયાર કરેલ, ઉંચકીને આપી દીધું ન હોય, કે તે ભાઈ આ ધર્મ, ધર્મ તે માત્ર ઇન્દ્રિ અને બુદ્ધિની ક્રિયાનો પરિણામ છે. અને એ ગુણ અથવા જ્ઞાન આપણને શું શિખવે છે? સંતવાન જે વિષે ઇન્દ્ર અને બુદ્ધિ સમજાવવાને પૂર્ણ સામર્થ્યવાનું છે, તે અંતવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com