________________
પણ એ તો અંતવાન વસ્તુની વાત થઈ; અનંતનું કેમ ? કd કહે છે કે હિયાં એક ત્રીજે ગુણ ત્રીજી ક્રિયા કરે છે. એ ત્રીજો ગુણ શ્રદ્ધા અથવા અંતરધર્મ (Subjective Religion) અને એ ત્રીજી ક્રિયા તે અનંતને પિછાનવાની શકિત. એ ક્રિયાનું ફળ તે સર્વોત્તમ પરિણામ છે. પહેલાં, ઇન્દ્રિથી કઇ અંતવાનું વસ્તુની આપણને જાણ થાય છે, પછી બુદ્ધિને બળે તેને અનુભવી તે અંતવાનું વસ્તુનું કલ્પાંતર કરતાં શિખેછિયે, અને ત્રીજી અને છેલીવાર–એ બે કિયા થયા પછી, બંનેના આશ્રય અને સભ્યતીથી, શ્રદ્ધાને લીધે, અંતવાન ઉપરથી અનંતને વિચાર કરવા શિખેછિએ. ૧. ઇન્દ્રિ, ૨, બુદ્ધિ, શ્રદ્ધા શ્રદ્ધા એ કાંઈ નહિ પણ ઇદ્ધિ અને બુદ્ધિ અને પકવ થયેલ ગુણ છેઅથવા તેને માત્ર પહિલા સહજ કરણ (સાધન) ની વૃદ્ધિ કહે ને તેમ
એ અંતર ધર્મ (કે શ્રદ્ધા) કેહ વિલક્ષણ ભેદ છે! એ ભેદ માયુસથી કેમ સમજાય? કર્તા કહે છે કે એમાં ભેદ છે તો ખરે, પણ વિલક્ષણ શેને? એમાં નવાઈ જેવું કાંઈ નથી. ભેદ તો સધળામાં છે. એ શ્રદ્ધા કરતાં બુદ્ધિમાં કે ઇન્દ્રિમાં થોડે ભેદ છે ૧ આંખે જોઇએ છિએ અને કાને સાંભળે છિયે, એ કેમ અને શાથી અને શામાટે, એ ભેદ કેવા ભયંકર છે? એ મિયા કેમ બને છે તે તો સર્વ ભેદમાં મોટો ભેદ છે તોપણ એ ભેદવિ દેણ વિચાર કરવા બેસે છે એ તો રેજનુ લાગ્યુંવળી આંખ છે તે જોઇપેછિએ અને કાન છે તે સાંભળ્યુંછિયે–તેમાં નવાઈ કેવી સહુ સ્વાભાવિક જ છે તો ! આવા વિચાર કરી મન મનાવવું પડે છે. અને જયારે એમજ છે, ત્યારે ધર્મજ્ઞાન, (શ્વદ્ધા) જે ઇન્દ્રિપાન
અને બુદ્ધિજ્ઞાનનો માત્ર પરિણામ છે, તે મસ મોટો ભેદ છે એમ કહી વિસ્મય પામવાથી શું વધ્યું? ઘણાક વિદ્વાન બુદ્ધિ છે તે ઇન્દ્રિનો પરિણામ છે એ વાત સ્વીકારે છે, તો પણ તેમને એ બુદ્ધિ ગુણ સમજાય નહિ એવું લાગે છે. જે બુદ્ધિ (વિચારવાની શકિત) ને નિયમિત રીતે વાપરિયે તો તે ઇન્દ્રિજેડે નિકટના સંબંધમાંજ રહેશે. નહિ તો તે હાથમ રહેનાર નહિ. તેમજ શ્રદ્ધા કે ધર્મજ્ઞાનવિષે પણ સમજવું.
હવે અંતવાન અને અનંત એટલે શું તે જોઈએ. અંતવાન વસ્તુ તે એવી કે જે ઈન્દ્રિત્તાનથી પારખી શકાય કે બુદ્ધિજ્ઞાનથી ગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com