________________
તત્વજ્ઞાન અને ધર્મ,
દેવ ઉપરની આસ્થાને લગ
જયારે હિંસ્થાનમાં આવી વસેલા આની ખાતરી થઈ કે ઘમના સઘળા દો તે માત્ર નામ હતા, ત્યારે તેઓએ જેમને યુગના યુગ લગણ આરાધ્યા અને જયા હતા તેમનાથી નિરાશ થઇ અને કંટાળી જઈને, મેં ફરવું હશે એવું આપણે વિચાર્યું ખરા. આમાં તેઓને કેઈએ ઠગ્યા હતા, અથવા તેઓ પિતાને જ હાથે ગાયા હતા, એ વાત એક કોરે રાખ્યા છતાં, આટલું તો ખરું કે જયારે તેમના અસલ વખતના દેવ તેમના ઇંદ્ર, અગ્નિ અને વરૂણ એ માત્ર કાંઈ જ નહિ પણ ખાલી નામે જ હતા એવું જ્યારે તેઓએ શોધી કાઢશે, ત્યારે એવા શોધથી તેમના ઉપર જે અસર ઘણું કરીને થઈ હશે તે, જેવી ગ્રીક લોકોને પિતાનાં દહી અને દેવનો નાશ થતે દેખીને, અને જર્મન લોકોને પોતાના પવિત્ર એક કાપી નખાયા છતાં, જયારે એ અઘાર કર્મને માટે વેર લેવા એપલ કે આધીન કોઈને પણ આવતો નહિ દીઠ, ત્યારે જેવી તેમની ઉપર અસર થઈ હતી, તેવી જ અસર હિંદુઓ ઉપર પણ થઇ હશે. પણ એનું પરિણામ તો આપણે વી - ખવી જોઇએ તેથી કેવળ જુજ નિકળ્યું. ગ્રીક રોમન અને જર્મન લોકોવિષે તે આપણે જાણયે છિયે કે જયારે તેમના પુરાતન દેવ પિતાને માર્ગ પુરો કરી રહ્યા પછી (વખત વહી ગયા પછી) કાંતિ અલોપ થઈ ગયા, કતિ તેઓની હયાતીને અંત જે સમૂળેજ લાવી ન શકાયો તો તેઓને દુષ્ટ અને દુઃખ દેનાર આત્મા દાખલ ગણીને ઉતારી પાડવામાં આવ્યા; ત્યારે તે જ વખતે એક નવો ધર્મ, એટલે ખ્રિસ્તિ ધર્મ તૈયાર જ હતા, કે જે મનુષ્યની તણા, જે કદીપણ સમૂળી દાબી શકાતી નથી, તે પુરી પાડવાને શક્તિમાન્ હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com