________________
(૧૫૪) હું પારથિક નિરીશ્વરમત કહું છું તે સમજી શકે અને એ મત સાધારણ નિરીશ્વમતથી, અને વળી અપ્રમાણિક ઈશ્વરમતથી કેટલું જ પડે છે એ જાણે તે હું સતાશ પામીશ, કારણકે હું જાણું છું કે એ ભેદ સમજવાથી વારંવાર આપણી અત્યંત ગરજના વખતમાં આપણને મદદ મળશે. એ ભેદ આપણને સમજાવશે કે જે જાના પાંદડાં એક પ્રકાશિત અને મનહર વસંતના પાંદડાં છે તે સઘળાં જ્યારે ખરી પડે છે અને જ્યારે સઘળું આપણા નિજ સંતરમાં અને આસપાસ શિયાળાના વખત જેવું હમાઈ ગયેલું અને સુન (નીર્જીવ) મારી ગયેલું લાગે છે. તે વખતે દરેક ઉત્સાહભરેલાં અને પ્રમાણિક અંત:કરણ માટે એક નવો પ્રવાહ તૈયાર છે અને હોવો જોઈએ. એ ભેદ આપણને શિખવશે કે ન્યાયી શંકા તે ન્યાયી આસ્થાને અતિ ઉડે ગવાહ છે કે જેણે કાંઇ ગુમાવ્યું હશે તેજ તે મળવશે. '
હિંદની બુષ્ટિએ આ મંજલે આવ્યા પછી ઘમસંબંધી સિદ્ધાંત તેમાંના આ છેલા અને મધ્ય સિદ્ધાંતને ગ્રહણ કરવાને કેવી રીતે યત્ન કર્યો, અને એક બીજા લાકુનપેઠે નિરીશ્વરમતના આંટા કેવી રીતે ઓગાળી નાંખ્યા, તે આપણે આવતા અને છેલા ભાષણમાં જઇશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com