________________
(૮૬) સરમાની વાર્તા.
ઘણી સારી પેઠે જણાયેલી વાતેમાંની એક એવી છે કે, સમા, એટલે દિવસનું ઝઝકળું (peep), તેને ઈદે ગાયો
ક્યાં સંતાડેલી છે તે શોધવા મેકલી. જ્યારે સરમાએ ગાયનું બરાડવું સાંભળ્યું, ત્યારે તે વાત ઈદ્રને કેહવામાટે પાછી ફરી, અને પછી ઈક ચાર સાથે યુદ્ધ ચલાવીને, તે પ્રકાશિત ગાયોને બહાર લઈ આવ્યો. પાછળથી સરમા ઈંદ્રના કુતરાતરીકે લેખાયેલી છે, અને તેના પુત્રને સારમેય એવું લાક્ષણિક (Metronymic) નામ જે મળેલું છે, તે પ્રોફેસર કહનના જણાવ્યા પ્રમાણે હરમીયસ અથવા હરગીસને મળતું છે. આ નામ પ્રાચીન પુરાણકત ઈતિહાસના અંધારા ઓરડામાં દાખલ થવાનો ખરો માર્ગ (પત્થા*તસ્ય), તેના વિદ્યાર્થીઓને દેખાડવાના સાધનમાંનું એક પ્રથમ સાધન હતું. હવે આ સરમા, પરોઢિયાંની પ્રવૃત્તિ લાવનાર વૃદ્ધને બત એટલે ખરે માર્ગે જવાથી અથવા ત એટલે ખરે સ્થળે જવાથી” ગાયો મળેલી કહે છે. એક કવિ કહે છે કે “જયારે સરમાએ ખડકમાં ફાટ જઈ, ત્યારે તેણે પિલા મોટા જાના માર્ગને એક બીંદુ તરફ લઈ જાય એવો કીધે, પેલી ઝડપથી ચાલતી, રસ્તે આગળ ચાલી ; અને તે અમર (ગાયો અથવા દહાડા) ને ઘોંઘાટ જાણતી હતી, તેથી પહલેહલી તેમની તરફ ગઈ. (ઋગવેદ ૩, ૩૧, ૬)
ઉપલા લોકમાં દેવ અને તેઓના સાથિયો, તે પેલા પ્રાચીન કાળના કવિયોએ જે માર્ગ ગાયો પાછી મેળવવાના એટલે દિવસનું અજવાળું શોધવાના પહેલા યત્નમાં પકડયો હતો, તેને તેનો માર્ગ કહે છે; પણ વળી બીજે ઠેકાણે એવું જણાવેલું છે કે ઈદ્ર અને તેના મિત્રએ ખરા માર્ગ તને ખોળી કાઢીને વલ નામના ચોર અથવા ગુફાને ચીરીને ટુકડા કરી નાખ્યો.
જે સ્થીર માર્ગ, ગ્રીક પૅનર, ઉપરથી દેવે આકાશ અને પૃથ્વીને ઘણેજ મક્કમપણે સ્થાપી શકે તે આવશે એવી જયારે આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com