________________
(૮૭) લાગી ત્યારે પણ પિલાં ખરાં, અચળ તથા સનાતન સ્થળને તેઓ સંભારે છે. વરૂણને આ પ્રમાણે બોલતા જણાવેલ છે કે તની બેઠકમાં હું આકાશને ટેકો આપું છું; અને આગળ ચાલતાં સત્ય, સાચાંની પેકે, તને જે સઘળું હયાત છે તેનાં મૂળ તરીકે સમજવામાં આવેલી છે.
ઋતના જે માર્ગ પ્રમાણે પરોઢુિં, સૂર્ય, દિવસ અને રાત ચાલે છે તે ફરી ફરી આવ્યા કરે છે, અને તેનું સાધારણ ભાષાંતર જે એકજ રીતે થઈ શકે છે તે સત્ય માર્ગ છે. આ પ્રમાણે આપણે પરોઢિયાંવિષે વાંચિયે છિયેઃ
તને માર્ગ, ખરે માર્ગે જાય છે; જાણે આગમજથી તે માર્ગ જાણતી હોય તેમ હદ બહાર જતી નથી.”
તે પ્રાતઃકાલરૂપ સ્ત્રી જે આકાશ ઉપર જન્મેલી છે તે ખરા માર્ગ ઉપર ઉગી; પિતાની મોટાઈ દેખાડતી તે પાસે આવી. તેણે દુષ્ટ આત્માઓને તથા નિર્દય અંધકારને હાંકી કાઢયાં.
સૂર્ય વિશે આ પ્રમાણે કહેલું છે ?
સવિત દેવ, ખરા માર્ગ ઉપર મહેનત કરે છે. તેનું (રણ) શીંગડું અતીશય મેહોટાઈએ પોંચ્યું છે કે જેઓ સારી રીતે લડે છે તેને પણ ઋત અટકાવી શકે છે.
- જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તને માર્ગ કીરણથી ચોમેર વીંટનાયલો કેહવાચ છે, અને હેરીકલીતાએ જણાવેલો પેલો વિચાર કે “હેલિઓસ પોતાની હદ ઓળંગી જશે નહિ તે ઋગવેદની એક
ક્યાં આ પ્રમાણે જણાય છે. સૂર્ય ઠેરવેલાં સ્થળોને નુકસાન પહચાડતો નથી.” આ માર્ગ જેને તેનો માર્ગ કેહવામાં આવ્યો છે, તેને બીજે ઠેકાણે ગાતું એટલે પોહળી ગતિ કેહવામાં આવી છે અને વળી તેની પેઠે આ વાત એટલે ગતિ પણ સહુવારને લગતા પ્રાચીન દેવતાઓની સાથે ગણેલી જોવામાં આવે છે. દેખીતી રીતે જે માર્ગ દિવસ અને રાત મુસાફરી કરતાં કેહવાય છે તે જ
કામ-વેદ ૩,૩૨,૧૫ ઈએ સૂર્યન, પરોઢિયાન, ગતિને, તથા અગ્નિને સાથે ઉત્પન્ન કીધાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com