________________
૫૫
મૂકે આ ક્ષેપ ! આપણે તેના તરફ ધ્યાન જ નથી આપવાનું !” જે વ્યક્તિને અવગ્રહ થયા પછી તેને નિશ્ચય કરવાની ઈચ્છા થતી નથી; એટલે તે એ વસ્તુને છોડી દે છે; તેને નિશ્ચય થતા નથી. જે વ્યક્તિ નિશ્ચય કરવા માગે છે તે કાઇપણ વસ્તુને ગ્રહણ કર્યા પછી તેને ઉદ્ગાપાન કરે છે; વિશ્લેષણ કરે છે, મનન કરે છે. તેને હા કહેવામાં આવે છૅ.
આપણે અવગ્રહ અને ઈહા બન્નેનુ અંતર સમજવા માટે જૈન શાસ્ત્ર પ્રમાણે ઇન્દ્રના વિયેાને લઈ એ. જેમકે આપણને કાઇ ઠંડી વસ્તુને સ્પર્શ થયેા. આમ સ્પર્શની જાણકારી તેને અવગ્રહ કહી શકાય. આ સ્પર્શે ઠંડા છે એ બીજી ભૂમિકા છે ! તે સ્પર્શ કેવા છે ? તેના ઉપરથી જવાબરૂપે મળેલી હકીકત છે. એવી જ રીતે આ સંગીત છે, નૃત્ય છે એ બધાની પહેલી ઝલક અને તે સ ંગીત છે, નૃત્ય છે એ ત્યારબાદની ભૂમિકાને ક્રમરાઃ અવગ્રહ અને દા ગણી શકાશે.
અવાય :
અવાય ત્યાર પછીની ભૂમિકા છે; જેમાં મન ચોકકસપણે નકકી કરે છે કે મને જે સ્પર્શ થયેા છે તે ડેા છે; પણ આ ઠંડા સ્પ અશ્કના જ છે. કોઈ ઠંડી કાયાના નહીં. એટલે કે આ નહીં, પણ આ. આ પ્રકારનો નિશ્ચય અવાય વડે થાય છે. આ સંગીત જ છે-પણ તે ક્રિમી નવી શાસ્ત્રીય છે; આ ગંધ છે; પણુ ગૃધ જ છે; આ ખાવાનું છે, તેમાં મિઠાઈ છે–રસાણુ નથી...આવી બધી બાબતાને નિય, સંશય, વિપર્યય કે અનધ્યવસાયને દુર કરીને થાય છે,
..
જેમની સ્મૃતિ મ છે તેએ અવગ્રહ પછી ઈહા સુધી આવતાજ નથી. ડા પછી અવાય સુધી જવાની તા તેમની ધીરજ રહેતી નથી. ખરેખર કાઇ વસ્તુને યાદ કરવાનું કા • અવાય ' સુધી પહેોંચ્યા બાદ જ શરૂ થાય છે. જેમકે કાઇ વ્યક્તિને જોયા બાદ તે વ્યક્તિ છે, એ અવગ્રહની ભૂમિકા છે; તે વ્યક્તિ કાણુ છે તે હાની ભૂમિકા છે; અને તે કાન્યકુબ્જના હોવા જોઈએ કારણ કે તેની વેશભૂષા એવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com