________________
આગાહી
એવા જ સ્મૃતિ વિકાસના એક સ્ત્રોત આગાહી છે. તે પ્રમાણે ચનાર ઘટનાની સ્માત પહેલાંથી થઇ જાય છે. ઘણાને ભાવિમાં થનાર ઘટનાને સત અગાથી મળે છે. ધણાંને પોતાનુ ભરણુ અમૂક સમયે જ થશે. એમ જણાઈ આવે છે. આવા બધા સ ંકેતા સ્વપ્નમાં, તદ્રામાં કે એકાંત મૌનમાં બેઠા બેઠા પશુ થાય છે. કેટલાક કા સંયમી અને સત્યનિષ્ઠ હોય છે. આવા લેાકેા સામી વ્યકિતને જોઇને કહે છે તે ખરૂં પડે છે. એટલુ જ નહિ તેએ અન્ય સખધી જે વાતા કરે છે તે પણ ખરી પડે છે. તે` આગાહી છે. આ વિષય જ્યોતિષથી તદ્દન અલગ જ છે.
:
હ
મહેદ્રમામાં એક ખેડૂત હતેા. તે બહુ જખરા અને ખડખાર હતા. તેણે ઘણાં દુકાનદારો પાસેથી માલ ઉધાર લીધા હતા પણ પૈસા ન ચૂકવતે. એકવાર તેને આગાહી થઈ કે “ અમુક દિવસે ખા ૨ વાગે હું મરી જવાનો છું.” એટલે તેણે પોતાની પત્નીને એક દિવસ પહેલાં કહ્યું : આજે મને સારૂં ખવડાવી દે. આવતી કાલે હું તેા રામના ચરણે ચાલ્યેા જઈશ ! ”
6.
પત્નીએ કહ્યું : બનતુ હશે !”
“ ૪ ગાંડા થયા કે ! એવું તે કઇ
ખેડૂતે તેને સુ ંદર રસેષ્ટ કરવાનું કહ્યુ. તે દુકાનદારો પાસે ગયેા. તેણે બધાને પૈસા ચૂકવ્યા અને બધાને રામ રામ કરી માી માગતાં ઉપરની વાત કરી. દુકાનદાર પણ હસવા લાગ્યા. બીજે દિવસે તે નવાઈ ધાઇને અગ્યાર વાગે જમી કરીને બેસી ગયે।. બરાબર બાર વાગ્યા સુધી જે મળે તેને રામ-રામ તેણે કર્યાં. ઠીક બાર વાગતાં તે ભાંભે થઇ ગયા. બધાએ ખાલાવ્યે પણ તેના પ્રાણ નીકળી ચૂકયા હતા. આમ અગાહી થતાં તે પાતાનું જીવન સુધારી શકયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com