________________
મૌન :
મૌનમાં બહારને કોલાહલ બંધ થઈ જતાં અંતરની સ્મૃતિઓના પડળે એક એક કરીને બહાર આવતા જાય છે. મૌનમાં નીરવતા અને નિસ્તબ્ધતા હોય છે તેથી માણસ પિતાની ભૂલને યાદ કરી શકે છે; નવું ચિંતન કરી શકે છે અને એકાગ્ર થતાં નવાં સો મેળવી
દરેક ધર્મમાં મૌનનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ઋષિમુનિઓએ જંગલમાં જઈ મૌન ધ્યાન કરીને દર્શન, ચિંતન અને ધર્મના ગ્રંથો રચ્યાં છે. સ્મૃતિઓ પણ સમાજના વિવિધ વિધિ-વિધાને જ્ઞાતિ રિવાજોને યાદ કરીને રચાઈ છે. તે પણ મૌન રહીને જ. મૌનમાં કેટલાયે ગૂઢ પ્રશ્નોને ઉકેલ ફુરી આવે છે. એટલે મૌન એ સ્મૃતિ વિકાસને ઐત છે.
બધા પવિત્ર સ્થળોએ ફરીને ચીનને બાદશાહ કયુશીયસ પાસે ગયો. તેણે ત્યાં જઈને અંતરદના રજુ કરી : “ત્રીસ વર્ષ સુધી પવિત્ર સ્થળ એ રહેવા છતાં મને જે સુખ-શાંતિ મળવાં જોઈએ તે મળ્યાં નથી. આપની પાસે એટલા માટે આવ્યો છું કે આપ મને તેને કોઈ રસ્તે બતાવે !”
કન્ફયુશીયસે પિતાની સ્વભાવિક શાંત મુદ્રામાં કહ્યું : “હમણું તે તમે ઉતાવળમાં છે અને હું પણ બીજા કામમાં વ્યસ્ત છું, માટે આપ પંદર દિવસ પછી આવજે. ત્યાં સુધી રાજમહેલમાં રહેજે પણ એક શરત તમારે પાળવી પડશે કે તમારે એકાંતવાસ મૌન સાથે રાખ પડશે !”
બાદશાહને શાંતિ થઇ. તેણે તે પ્રમાણે કર્યું. પરિણામે તેને ત્રીસ વર્ષમાં જે શાંતિ નહતી મળી ને પંદર દિવસના એકતિ-મૌનમાં મળી
ગઈ. આમ મૌન પણ સ્મૃતિ વિકાસને એક સંત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com