________________
૨૭
રસ્તામાં તેમણે સિદ્ધસેનને પાલખીમાં બેસીને જતાં જે. ભોઈ લોકો પાલખી ઉપાડીને ચાલે છે અને છડી પોકારાય છે : " સિદ્ધસેનને જ્ય થઓ !”
ગુર મજુરના વેશમાં ગયેલા એટલે ઓળખાતા ન હતા. તેમણે એક ભાઈને કહ્યું: “મને ઉપાડવા દે !”
એક ભાઈ ખસી ગયો. ગુરુએ ખંધે ઊંચશે. પણ વૃદ્ધ હેવાથી ભારને લીધે તે બંધ નમ્યો. પાલખીમાં બેઠા બેઠા સિદ્ધસેન દિવાકરે કહ્યું :
" भुरि भार भराक्रांतः स्कंधस्ते किमु बाधति અરે ભઈ! તને બહુ ભાર લાગે છે! તારે ખભે દુઃખે છે ?” ત્યારે આચાર્ય વૃદ્ધવાદી જવાબ આપે છે - "न तथा बाधते स्कंधो यथा 'बाधति' बाधते
તારા ખભાને બાર ભારે લાગતું નથી એટલે તારો બાધ ના બદલે બાધતિને ઑટો શબ્દ નડે છે !”
સિદ્ધસેન ચમક્યા ! આ ભૂલ સુધારનાર ભોઈ ન હોય શકે. તમને નીચે જોયું તે ગુરુદેવને જોયા. તરત પાલખીમાંથી કુદીને ગુરુચરણે પડી માફી માગી અને પૂછ્યું : “તમે...!”
હા...તને તારા સ્વરૂપનું સ્મરણ કરાવવા માટે જ આવ્યો છું. દિવાકર લોકોને પ્રકાશ આપે છે. તે લોકો માટે બોજારૂપ નથી બનતે !”
સિદ્ધસેન સામાન્ય માણસ ન હતા. તેજીને ટકોરે બસ. તેમને પિતાની ભૂલ સમજાઈ અને પોતાના સ્વરૂપની તેમને સ્મૃતિ તાજી થઈ
આમ સાચી વાતની સ્મૃતિ બીજાના મૌન, ઇશારા કે વાણીથી થાય છે. એટલે પરતઃ પ્રેરણાને પણ સ્મૃતિ વિકાસને સાત કહ્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com