________________
નારદજીએ તેમને ઋષિ બનાવ્યા અને રામનામને મંત્ર આપે. વાલ્મીકિએ ત્યારબાદ આશ્રમમાં રહીને, સાત્વિક જીવન ગાળ્યું અને સાધના કરી. એકવાર એક ઇંચ પક્ષીના જોડકાંમાંથી એકને, એક પારધીએ મારી નાખ્યું. તે જોઈને તેમની વાચા લોકરૂપે સ્કુરિત થઈ :–
મા નિષકિ પ્રતિષ્ઠા વામ: રાવત : મા: पत्कौ च मिथुना देकमवधोः काम मोहि । म
–અરે વ્યાધ! જા તું સેકડે વરસ સુધી રખડતો રહીશ; પ્રતિષ્ઠા પામીશ નહીં. કારણકે તે એક આશાભર્યા પ્રેમી ઠોંચ જોડલાંમાંથી એકને મારી નાખ્યું છે.”
તેમણે એમાંથી જગતને રામાયણ જેવા અમરગ્રંથ આપે. અહીં જોવાનું એ છે કે વાલ્મીકિ તે અગા ભય નહતા કે કવિ પણ નહતા. પણ તેમના પૂર્વજન્મના સંસ્કારી, પ્રત્યેકબોધ અવસ્થા અને
સ્વતઃ સ્કૂરણાએ તેમની સ્મૃતિઓ સળવળી ઊઠી. આમ ત્રણ તો એ તેમને અમરકવ બનાવવામાં સહાયતા કરી અને નારદમુનિનું સાંભળી તેમને સ્વતઃ પ્રેરણ થઈ. તેથી તેમની સ્મૃતિના વિકાસ થયો.
એક બીજે મિંગ કપિલ નામના બ્રાહ્મણ-પુત્રને છે.
કપિલ બ્રાહ્મણ પુત્ર હતા. તેના બાપ નાનપણમાં મરી ગય. માતાને થયું કે આ છોકરો ભણે તે સારૂં. એટલે તેના પિતાના મિત્ર
દત્ત નામના ઉપાધ્યાયને ત્યાં તેને મફત શિક્ષણ લેવા મોકલ્યો. ઉપાધ્યાયે તેને ખૂબ જ વહાલથી રાખે. ના જમવાની વ્યવસ્થા એક શેઠને ત્યાં કરી આપી. તે જ્યાં જ મને હવે ત્યાં રસોઈ બનાવનાર એક દાસી હતી. તે રૂપાળી અને દેખાવડી હતી. તેમ જ કપિલ પણ રૂપાળો અને દેખાડે છે. બન્ને વચ્ચે પ્રેમ થયો અને અભ્યાસ, અભ્યાસના ઠેકાણે રહ્યો. તેની ઈચ્છા હતી કે દાસી સાથે ઘરસંસાર માંડવો.
એકવાર કૌમુદી-ઉત્સવ થવાને હતો. તેમાં બધી સ્ત્રીઓ નવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com