________________
આવી રસ્ફુરણા થતાં શ્રેષ્ઠીપુત્રે સકલ્પ કર્યાં અને સવાર થતાં તેની વેદના મટી ગઇ. રાગ મટી ગયા પછી તે પેાતાના સકલ્પ ઉપર દૃઢ રહ્યા અને કુટુંબને વાત કરી તેની રજા લઈ ધરબાર છેડીને સાધુ બન્યા, જૈનાગમમાં તેમને દાખલે અનાથીમુનિની કથા રૂપે છે.
આમ સ્મૃતિ-વિકાસના સ્રોત સ્વયંસ્ફુરણા પણ બને છે. સ્વતઃપ્રેરણા :
સ્મૃતિ-વિકાસના સ્રોત રૂપે સ્વતઃપ્રેરણાને પણ ગણાવી શકાય. કેટલીક એવી વ્યકિતએ હાય છે જેમને કાઇને કાઇ નમિત્તે સ્વતઃપ્રેરણા થઈ જાય છે. તેને ધણા લેાકેા અંતરને અવાજ પણ કહે છે.
વાલ્મીકિ જંગલી ભીલ હતા. તે વટેમાર્ગુઓને લૂટતા અને ત્રાસ આપતા. તેમજ ધણીવાર મારી નાખતા. એક દિવસ તેમને નારદઋષિને ભેટા થયા. તેમને પણ લૂંટવા-મારવાને પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે નારદે કહ્યું : મને ભલે લૂટજે, પણ એક વાત તારા કુટુબીઓને પૂછી આવ કે તેએ તારા આ બધા દુષ્કર્મોંમાં ભાગીદાર છે ને? મને તારા જેવા પડછંદ અને બલિષ્ઠ વ્યક્તિનાં જીવનને આવાં દુષ્કર્મોમાં સપડાયેલું જોઇને દુ:ખ થાય છે !”
..
વાલ્મીકિને નારદમુનિ તરફ શંકા ગઈ કે આ મને ધરે મેકલીને છટકી જશે. એટલે તેણે નારદને ઝાડ સાથે મુશ્કેટાટ બાંધ્યા. પછી તે ધરે ગયા અને ઘેર જઇ પત્ની વગેરેને નારદમુનિને પ્રશ્ન પૂછ્યા.
:
બધાએ કહ્યું : ‘અમે તમારાં દુષ્કર્મોમાં શેના ભાગીદાર ખની શકીએ ? તમે સુકમ' કરીને પણ આપણાં બધાનુ ભરણુ-પાષણ કરી શકે છે. ”
વાલ્મીકિને ત્યાંજ અંતરમાં સ્વતઃપ્રેરણા થઈ ગઈ. તે ત્યાંથી દાડતા નારદ પાસે આન્યા. તેમના ધતા છોડી તેમના પગે પડીને કહ્યું : મને ખરા મેધ થઈ ગયેા છે. મારેા અપરાધ ક્ષમા કરે અને સત્કર્મના માર્ગ ખતાવે !”
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com