________________
૩૫
ભૂમિકા જ નિમ્ન કોટિની છે, ત્યાં શું થાય ?...શિબિર પ્રવચનની નકલ. જરૂર મોકલાવશો, શિબિરપ્રવચનો જે પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનાં હોય તે મારી એવી વિનંતિ છે કે તે હિંદીમાં થાય; જેથી બધા પ્રાંતના લોકોને ઉપયોગી થાય. નેમિમુનિ હિંદીના સારા લેખક છે જ. આપની પાસે શિબિર પ્રવચન અને ચર્ચા સામગ્રી ખૂબ જ ઉચ્ચ કોટિની અને સામાયિક હૃદયગ્રાહી તથા ક્રાંતિપ્રિય વ્યકિતઓ માટે ભરપૂર છે...”
–એક વિદ્વાન મુનિજી મેં તે યહ બનના ચાહતા દૂ કિ સાધુ (સાધ્વી) શિબિરકા જો આપને પ્રબલ પ્રવાસ કિયા પર લગને (ર) લાભ નહીં ઉઠાયા, ઉસકા કારણ સાધુ (સ્વયં) હૃદયસે સેવક બનના નહીં ચાહતે યા દૂસરા હૈ ક્યા કુછ હૈ ? પર આપકા પ્રયાસ ચોગ્ય હી થા ઔર હૈ. આપ જે સમાજ હિતકા પ્રબલ પ્રયત્ન કર રહે હૈ, ઉસકે લિએ આદર અવશ્ય હૈ... (ઔર ) યહ કાર્ય કૈસે પ્રભાવશાલી હૈ, ઉસમેં ગતિ કરે છે; યહ જાનકી જિજ્ઞાસા ઓર હૈ..”
ન જગતના સંપાદક અને ભારત જૈન મહામંડળના મંત્રી રાક સાધુસાધ્વી શિબિરની બીજી પત્રિકાઓ વાંચવા તરત મોકલશે. અહી વાંચન બધાને ચાલે છે. પત્રિકા મોકલવાની ચાલુ રાખશે.”
–મહેસાણાથી તપગચ્છના સાધ્વીજી .. અધાવધિ નિયમિત રીતે પ્રવચનાદિ પ્રાપ્ત થયાં છે. આ રીતને ઉદ્દેશ ઉદાત્ત છે, એટલું સર્વને લાગે છે. હું અંતઃકરણથી શિબિર અને તેના ઉદ્દેશની સફળતા ઈચ્છું છું. આ રીતે સમન્વયની દરિટ સિવાય માનવી જગતમાં કશું કરી શકે તેમ છે જ નહીં. વિશ્વ માટે કલ્યાણમય કામના કરનાર શ્રમણ સિવાય અન્ય કોણ હોઈ શકે ? વિશ્વ માટે પોતાની જાત અને હસ્તી નામશેષ કરનાર શ્રમણ સિવાય અન્ય કોણ હોય ? આપ બને ખૂબ સ્વસ્થ રહી આ મહાવાત્સલ્યનું પાન કરાવતા રહો...... –ઉત્તર ગુજરાતથી એક વિદ્વાનમુનિ
જાત અને સિવાય અરજ છે જ નહીં
* કોણ છે
૨ ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com