________________
૩૦૩
...શિબિર સંબધી પ્રવચન તથા ચર્ચા વાંચી. આપને પ્રવાસ ઘણે જ પ્રશંસાપાત્ર છે. આપની વિચારધારા શ્રેષ્ઠ છે. અમોને તે પસંદ પડી છે. આપ જે વિચારધારાથી સમસ્ત વિશ્વનું શ્રેય રાધવા માટે જે-જે વ્યાજના વિચારી રહ્યા છો, તેમાં પ્રભુ આપને વિજ-વત બનાવ એવી અમારી અંતર અભિલાષા છે.
–મહારાષ્ટ્ર સતારા જિલ્લાથી એક ભાઈ. ... સાબરમતીમ વિરાજતાં સતીઓ (સાધ્વીઓ) આપનાં આવતાં ( શિબિર કાર્યવાહીનાં) લખાણમાંથી અવતરણ પે વ્યાખ્યાનમાં આદરપૂર્વક સંબંધે છે....ઘણું-ઘણું જાણવા-શીખવાનું મળી રહે છે, એટલે અભિપ્રાય છે.”
–સાબરમતીથી એક શ્રાવક શિબિરની કાર્યવાહી વાંચીને ખૂબ આનંદ અનુભવું છું. આવી મહત્ત્વની અને તેટલી જ પવિત્ર એવી પ્રવૃત્તિ હાથ ધરવાને મૌલિક વિચાર કરીને આવે? આ ટાંકણે.... સાન્નિધ્યમાં આવીને બેસવાની ઈચ્છા તીવ્રપણે થાય છે....
–કચ્છથી એક પીઠ કાર્યકર્તા બહુત દિસે શિબિર કે સમાચાર કી પ્રતીક્ષા મેં થા. શિબિર સંબંધી-( કાર્યવાહી )...મિલી. ઈસકે લિયે મેં આપકા બહુત આભારી હું. વાંચન પ્રારંભ કર દિયા હૈ!
-પંજાબથી સ્થા. જૈન મુનિજી. આજ-કલ મૈ પ્રતિદિન એક ઘંટા શિબિરચર્ચાકા અનુશીલન કરતા ૬. વિચાર કાશી ગહ હૈ વિશાલતા કો લિયે હુએ હૈ. કહી કહી રૂઢિવાદ પર કરારી ચેટ ભી કી ગઈ હૈ..
– પંજાબથી એક વિચારક મુનિ જી. નિયમિત શિબિર પત્રિકા મળે છે. અને વાંચતાં (મનમાં) જાણે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com