________________
૩૦૨
ને ધારવાનું ઘણું જ મળે છે. વારંવાર વાંચ્યા જ કરીએ, એમ થાય છે. સાધુ-સાધ્વી શિબિરનાં પુસ્તકો છપાય તે ઘણું માર્ગદર્શક થાય....
– સૌરાષ્ટ્રથી એક શ્રાવજી ..સર્વધર્મ સમય અને ધર્મના નામે ચાલતા અંધ વિશ્વાસે ઉપરનાં પાંચ પ્રવચન અને ચર્ચાઓ વાંચી. ખૂબ-ખૂબ જાણવાનું મળ્યું છે. ચર્ચાઓ મુદ્દાસર અને રસપ્રદ લાગી. બહુ સરસ છબ્રુવટ થઈ છે. પુણ્ય અને ધર્મ વચ્ચેનો ભેદ આજે જાસ શિબિરાર્થીઓને મારા દંડવત પ્રણામ... -મહારાષ્ટ્ર થાણા જિલ્લાથી એક જૈનેતર
શિક્ષિત સેવક, ...આપે લગાતાર સાધુવર્ગને જમાનાની સૂઝ આપવા અને કર્તવ્યપંથે દોરવા તિતિક્ષા બતાવી છે, તેનું જ મૂલ્ય અગણિત છે. હું ( શિબિરાર્થીઓને) મારા વંદન અને અનુમોદન. મેકલું છું.
–ભેરીના તંત્રી (ઉત્તરગુજરાત). ...જે-જે નહીં જાણેલું, નહીં જોયેલું એવા વિષયોનું લખાણ પત્રિકા દ્વારા બહાર પડે છે તે વાંચી ઘણને ઉપકારનું કારણરૂપ છે. શિબિરથી.તો કોઈ અજબ વસ્તુ જગત આગળ મૂકી છે, તેમ લાગે છે. રોજીંદા કાર્યક્રમની પત્રિકાઓ પૂ. મહાસતીજી...વાંચીને મને (પાછી) આપી દે છે.
–અમદાવાદ સાબરમતીથી એક શ્રાવક ...શિબિરનાં પ્રવચને નિયમિત મળે છે. એથી ખૂબ જ સંતોષ થાય છે. ભગવાને મારા માટે અહીં રહીને અત્યારે શિબિરમાં જોડાવાનું ગોઠવ્યું હશે. પ્રવચનો રાત્રે પ્રાર્થનામાં અહી વંચાય છે; એથી સૌને સારું એવું જાણવાનું મળે છે.
– માંડલથી એક ૨, કાર્યકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com