________________
સંવત્સરીની આયણ અને ક્ષમાપનાનું અનુપમ દશ્ય હતું. “સર્વે છેવાને ખમાવવાની અને તેમની પાસે વિનમ્ર થઈને ક્ષમા માંગવાની આ શુદ્ધિ ક્ષિાનું પોતાનું આગવું મહત્ત્વ છે.” તે મહત્વ શિબિરાર્થીઓને સમજાયું હતું. પર્યુષણ પર્વમાં લોકોનો ઉત્સાહ અપૂર્વ હતા. પૂ. મહારાજશ્રીએ જૈન સમાજને ખાસ કરીને અંતનિરીક્ષણ કરવાનું, તથા અસમાનતા દૂર કરવાનું અને પર્યુષણ દરમ્યાન સાદાઈ જાળવવા અંગે સ્પષ્ટ કર્યું હતું. અન્ય વ્યક્તિ વિશેષનાં પ્રવચન :
શિબિર દરમ્યાન બહારની ઘણી વ્યક્તિઓ આવી હતી. તેમનાં પ્રવચનો થયાં હતાં. કાર્યકરોમાં શ્રી. ગુલામ રસુલભાઈ કુરેશી, શ્રી. બબલભાઈ મહેતા, અંબુભાઈ શાહ, શ્રી. ફલજીભાઈ ડાભી અને શ્રી. રાવજીભાઈનાં પ્રવચને મુખ્ય હતાં. શ્રી. ગુલામ રસૂલભાઈ કુરેશીએ દસ મની વિશેષતા અંગે સુંદર રીતે માર્ગદર્શન કર્યું હતું. શ્રી. બબલભાઈ મતાએ ભૂદાન વગેરે બાબતે ચર્ચા હતી. શ્રી. અંબુભઈ અને ફલજીભાઈ એ ગ્રામસંગઠનનાં આર્થિક, સામાજિક પાસાંઓ છણ્યાં હતાં. અને શ્રી. રાવજીભાઈ પટેલનું પ્રવચન “સ્વમૂત્ર ચિકિત્સા ઉપર હતું. શિબિર દરમ્યાન બહાર થયેલા પ્રવચના :
શિબિર દરમ્યાન બહારનાં આમંત્રણને માન આપીને પ્રવચન કરવાનું પણ બન્યું હતું. તેમાં માટુંગાની “બાહકનજી બારીમાં બાળક આગળ પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ પૂ. નેમિમુનિ ગયા હતા. પ્રવચનની બાળકો ઉપર છાપ પડેલી, સંયુક્ત જૈન વિધાર્થપ્રહમાં પણ પૂ. સંતબાલજીનું પ્રવચન હતું અને બાદમાં પ્રશ્નોત્તરી હતી, તે .. વિદ્યાર્થીઓને સંતાપ થયા હતા. રામતીર્થ ગાશ્રમમાં તેના સંચાલક વાગી ઉમેશચન્દ્રજીના આગ્રહને માન આપી પૂ. સંતબાલજીનું “અહિંસાના મિક વિકાસ” ઉપર પ્રવચન થયું હતું. તેની મરાઠી સમાજ ઉપર સારી છાપ પડી હતી. તેમજ મરાઠી બહેનના મહિલા મંડળના આગ્રહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com